Publish Date: Thu, 03 Oct 2019 (18:22 IST)
Updated Date: Thu, 03 Oct 2019 (18:41 IST)
પટેલ સાહેબ આજે સવાર સવારે છાપુ વાંચી રહ્યા હતા જેમા એક ખૂબ શાનદાર સાડીનો ફોટો હતો અને લખ્યુ હતુ - આ સુંદર સાડીને આજે જ ખરીદો અને પૂરા 50% બચાવો.. પટેલ સાહેબે આમ તેમ નજર દોડાવી અને ધીરેથી આખુ પાન જ ફાડી નાખ્યુ... પૂરા 100% બચાવી લીધા