Festival Posters

outfit for night - મસ્તીના મૂડમાં છો તો ? આ આઉટફિટથી : "આજ રાતનો સીન બનાવી લો "

Webdunia
ગુરુવાર, 11 નવેમ્બર 2021 (15:19 IST)
4
પ્રેમ કરતા પહેલા તમને રોમાંટિક બનવુ પડે છે "પણ મૂડ બનાવા માટે પણ હોટ દેખાવ પણ જરૂરી છે. જો તમે ડેટ પર જઈ રહ્યા છો  અને તમને આશા છે કે અહીં કોઈ ખાસ થવા વાળું હશે તો તમારા આઉટફિટ પર ખાસ ધ્યાન આપો. જેનાથી એમનો મૂડ બની જાય અને કોઈ પરેશાની પણ ન થાય. 
જૂના સમયમાં એવા અવસરો માટે સાડી સૌથી હોટ આઉટફિટ ગણાતી હતી. કારણકે પ્રેમ  માટે સાડીને માત્ર ઉપર નીચેથી હટાવી પડે છે ખોલવાની જરૂરત નહી હતી. પણ જ્યાં માર્ડન આઉટફિટની વાત કરીએ તો એ પણ કોઈ ખરાબ નહી અમે તમને જણાવીએ છે કે તમે શું પહેરવું જોઈએ... 
 
નાની ડ્રેસ કે શાર્ટ સ્કર્ટ 
કાર કે ઓછી જગ્યામાં પ્રેમ  કરવા માટે નાની ડ્રેસ અને શાર્ટ સ્કર્ટ્સ બેસ્ટ છે . જો તમે જલ્દીમાં છો તો આ અપ્શન સારું છે. મિનીજ સ્ટાઈલ કરવામાં સરળ હોય છે અને તમને કાંફિડેંટ લુક પણ આપે છે. એમાં તમે ડિનર ટેબલ પર પણ તમારી ખૂબસૂરત થાઈજ અને પગ બતાવીને  એમનો મૂડ બનાવી શકો  છો.
 
જંપસૂટ કે પ્લેસૂટ્સ 
અમે ખબર છે કે જંપસૂટસ કે પ્લેસૂટ્સમાં ટાયલેત જવું તમારા માટે મુશ્કેલ થઈ શકે છે. પણ જો તમે મેકઆઉટની વિચારી રહ્યા છો તો જંપસૂટને અનજિપ કરવું સરળ છે અને એ સેકંડસન કામ છે. જંપસૂટને થોડા ફાર્મલ લુક આપવા માટે તમે એની સાથે બ્લેજર પહેરી શકો છો. બ્લેજર ઉતારવા કોઈ અઘરું નહી એને એનાથી તમે હોટ  લુક પણ આપી શકો છો. 
 
પોનીટેલ 
જો તમારા વાળ લાંબા છે તો એને ખુલ્લા મૂકવાની જગ્યાએ તમે પોની બાંધી શકો છો. કારણકે પ્રેમ કરતા  સમયે તમને પણ સારું નહી લાગે કે તમારા વાળ ગૂંચાય કે પાર્ટંરમાં મોઢામાં જઈને એમનો મૂડ ખરાબ કરે. 
 
ભારતીય ઑપ્શન 
જો તમે સંસ્કારી છોકરી છો અને ઘરથી બહાર માત્ર ઈંડિયન કપડામાં જ નિકળો છો તો તમને આગળથી ખુલતો ફુલ જીપ કુરતો પહેરવું જોઈએ. ફંટ ખુરતાન બટલ ખોલવા સરળ હોય છે . અને આ સાથી ઈલાસ્ટિકની પ્લાજો પહેર્તો. કારણ કે લેગિસ ટાઈટ હોય છે અને એને ખોલતામાં મુશ્કેલી આવે છે. કેંગિગ્સ કાઢ્વામં મુશ્કેલ થાય છે અને સમય પણ વધારે લાગે છે. જો તમે હમેશા જલ્દીમાં રહો છો તો . પેંટીજ પહેરવા ઓવાઈડ કરી શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments