Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈરાક/બગદાદમાં અમેરિકી દુતાવાસ પાસે 3 રૉકેટ છોડાયા, ગ્રીન જોનમાં એક મહિનામાં ત્રીજો હુમલો

Webdunia
મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (11:08 IST)
ઈરાકની રાજધાની બગદાદમાં સોમવારે મોડી રાત્રે અમેરિકી દૂતાવાસ પાસે ત્રણ કૃત્યુષા રૉકેટ છોડવામાં આવ્યા. જોકે કોઈ નુકશાનના સમાચાર નથી. ન્યુઝ ચેનલ અલ અરબિયાએ સુરક્ષા સૂત્રોના હવાલાથી જણાવ્યુ કે ધમાકા પછી ગ્રીન જોનમાં સુરક્ષા અલાર્મ વાગવા માંડ્યો.  અમેરિકી દૂતાવાસ બગદાદના ઉચ્ચ સુરક્ષા ક્ષેત્ર ગ્રીન જોનમાં સ્થિત છે.  સૂત્રોએ કહ્યુ કે જફરનિયાહ જીલ્લામાંથી ત્રણ રોકેટ લૉન્ચ કરવામાં આવ્યા  હતા. 
 
નોંધનીય છે કે, અમેરિકાએ એરસ્ટ્રાઇક કરીને ઇરાનના કમાન્ડર સુલેમાનીને મારી નાંખ્યો હતો, બાદમાં ઇરાકે બદલો લેવાની વાત કહી હતી. ત્યારબાદથી બન્ને દેશો વચ્ચે તનાવ સતત વધી રહ્યો છે.
થોડાક દિવસો પહેલા જ ઇરાકને અમેરિકાના એક સૈન્ય કેમ્પ પર 4 રૉકેટ છોડ્યા હતા, એટલુ જ નહીં મિસાઇલ એટેકમાં યૂક્રેનનુ એક પેસેન્જર વિમાન પણ તોડી પાડ્યુ હતુ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments