Webdunia - Bharat's app for daily news and videos

Install App

Plane Crash Video: બંદૂકની ગોળીની ગતિથી આવ્યો પ્લેનનો ટુકડો, રેસ્ટોરેંટમાં બેસેલ વ્યક્તિનુ માથુ ફાટ્યુ

Webdunia
સોમવાર, 3 ફેબ્રુઆરી 2025 (13:08 IST)
viral video_image source X 
Plane Crash Video Viral: ફિલાડેલ્ફિયા(Philadelphia) માં એક પ્રાઈવેટ વિમાન દુર્ઘટના ગ્રસ્ત થઈ ગયુ હતુ જેમા છ લોકોના મોત થયા હતા. હવે આ પ્લેન ક્રેશના 6 દિવસ પછી એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા એક રેસ્ટોરેંટની અંદર એ પ્લેનનો કાટમાળ જઈને પડ્યો. એક પ્રાઈવેટ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ જેમા છ લોકોના મોત થયા હતા. હવે એ પ્લેન ક્રેશના 6 દિવસ પછી એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  જેમા એક રેસ્ટોરેંટમાં એ પ્લેનનો એક ટુકડો આવીને પડ્યો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે. રેસ્ટોરેંટમાં બેસેલા લોકો પોતાનો જીવ બચાવવા આમ તેમ ભાગતા જોવા મળે છે. આવો તમે પણ જુઓ હાહાકાર મચાવનારા પ્લેન ક્રેશનો વીડિયો... 

<

New video from the plane crash in Philadelphia shows debris hitting a nearby restaurant.

At least 1 customer was hit by flying debris, causing a head injury.
pic.twitter.com/2VbfiFPEay

— ビットコイン XRPGOD (@BitmexXRP) February 1, 2025 >
 
ફોર સીજન્સ ડાયનર રેસ્ટોરેંટમાં થઈ દુર્ઘટના 
વૈશ્વિક સમાચાર રિપોર્ટ મુજબ આ દુર્ઘટના કૉટમેન એવેન્યુ પર સ્થિત ફોર સીજન્સ ડાયન રેસ્ટોરેંટમાં થઈ. આ રેસ્ટોરેંટ દુર્ઘટના સ્થળથી લગભગ એક ચોથાઈ મીલ દૂર છે. આ રેસ્ટોરેંટમાં કામ કરઅનરા પૉલ પુલ ના હવાલાથી બતાવ્યુ કે દુર્ઘટના દરમિયાન એક ઘાતુનો ટુકડો એક માણસને વાગ્યો જેને કારણે તેના માથામાંથી લોહી વહેવા માંડ્યુ. 

<

Must Watch All HORRIFIC VIDEO of #philadelphiacrash
अमेरिका के #फिलाडेल्फिया में प्लेन क्रैश:उड़ान के 30 सेकेंड बाद घरों पर गिरा; इसमें सवार 6 लोगों की मौत की आशंका
अमेरिका के फिलाडेल्फिया में भीषण प्लेन क्रैश, उड़ान भरने के 30 सेकंड के अंदर ही घरों से जा टकराया विमान, हादसे का… pic.twitter.com/3RWV9aH6UF

— Visfotmedia.com (@Visfotmedia) February 1, 2025 >
 
આ દ્રશ્યને જોઈને બધા ગભરાય ગયા. રેસ્ટોરેંટના મેનેજર અયહાન તિરયાકી એ ન્યૂયોર્ક પોસ્ટને બતાવ્યુ - અમે બધા ખૂબ આધાતમાં છે, પણ બધુ ઠીક છે. એક ગ્રાહકના માથા પર ધાતુનો ટુકડો વાગ્યો હતો અને તેને એમ્યુલેંસમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અમને ખબર નથી કે તેની હાલત કેવી છે પણ આશા છે કે તે જલ્દી ઠીક થઈ જશે. 
 
16 સેકંડનો દુર્ઘટનાનો વીડિયો 
પ્લેન ક્રેશનો જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે 16 મિનિટનો છે. તેમા દેખાય  રહ્યુ છે કે કેવી રીતે પ્લેન ક્રેશનો કાટમાળ રેસ્ટોરેંટની છત પર આવીને પડે છે અને બારીમાંથી ઉછળીને એક ઘાતુનો ટુકડો અંદર આવે છે જે ત્યા બેસેલ માણસના માથા પર વાગે છે.  કેટલાક ગ્રાહક બચવા માટે જમીન પર સૂઈને આગળ ખસવાની કોશિશ કરે છે.  
 
આગનો ગોળો બન્યો પ્લેન 
 એક મીડિયા રિપોર્ટ મુજબ વિમાન દુર્ઘટના શનિવારે થઈ હતી. આ પ્લેન ક્રેશનો વીડિયો ફુટેજ જ ડરામણો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા જોવા મળી રહ્યુ છે કે કેવી રીતે પ્લેનમાં આગ લાગ્યા પછી તે આગનો ગોળો બની જાય છે અને માર્ગ પર ચાલતી ગાડીઓ અને ઘરોની અગાશીઓ પર પડે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

વધુ જુઓ..

નવીનતમ

Corona : બિગ બોસ ફેમ શિલ્પા શિરોડકરનો કોરોના પોઝિટિવ, સિંગાપોર-હોંગકોંગ પછી, શું ભારતમાં પણ ફેલાઈ રહ્યુ છે સંક્રમણ ?

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

આગળનો લેખ
Show comments