Webdunia - Bharat's app for daily news and videos

Install App

Plane Crash: ચાલતા વાહનો વચ્ચે સડક પર પ્લેન સળગવા લાગ્યું, વીડિયો તમારા હોશ ઉડી જશે

Webdunia
ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (13:54 IST)
social media
નાઇજિરિયન પ્લેન ક્રેશ: એર ફર્સ્ટ હોસ્પિટાલિટી એન્ડ ટુર્સનું ટ્વિન-સીટર એરક્રાફ્ટ J430 મંગળવારે ટ્રેનિંગ ફ્લાઇટ પર હતું.

રસ્તા વચ્ચે પ્લેન થયુ ક્રેશ- Nigerian Plane Crash: જો અચાનક પ્લેન આકાશમાંથી પડે અને આગનો ગોળો બની જાય તો શું થશે? આવો જ એક કિસ્સો નાઈજીરિયામાંથી સામે આવ્યો છે. લાગોસમાં વ્યસ્ત રોડ પર એક પ્લેન ક્રેશ થયું.
<

That plane crash in Lagos could have rammed on anyone. God help us all... pic.twitter.com/yTAsmAMgxg

— Flowerboy (@illah_michael) August 1, 2023 >/div>


વિમાન લાંબા અંતર સુધી રસ્તા પર લપસી ગયું અને આગ લાગી. વિમાનમાં સવાર બે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવની તપાસ શરૂ કરવામાં આવી છે.
 
 

સંબંધિત સમાચાર

Jya Jya Nazar Mari Thare - જ્યા જ્યા નજર મ્હારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

Gujarati Recipe- ડુંગળીની ચટણી

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

આગળનો લેખ
Show comments