Vladimir Putin પુતિનની કારમાં જોરદાર વિસ્ફોટ- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની લક્ઝરી લિમોઝીન કારમાં ભયાનક વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે થોડી જ વારમાં લક્ઝુરિયસ કારમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાએ પુતિનની સુરક્ષાને લઈને નવા ભયને જન્મ આપ્યો છે. તે જ સમયે, આનાથી ક્રેમલિનમાં આંતરિક જોખમો પર શંકા વધી છે.
કારમાં વિસ્ફોટ
તમને જણાવી દઈએ કે પુતિનની આ લક્ઝરી કારની કિંમત £275,000 (લગભગ 3 કરોડ રૂપિયા) છે. વાહન વિસ્ફોટ રશિયન સુરક્ષા એજન્સી એફએસબીના મુખ્યાલયની સામે થયો હતો. 'ધ સન'ના અહેવાલ મુજબ, આ વિસ્ફોટ પછી, પુતિને ગટરોની શોધ અને તેના તમામ ગાર્ડની તપાસના આદેશ આપ્યા છે.
<
JUST IN: ???????? Luxury limousine from Russian President Putin's official motorcade exploded on the streets of Moscow, just blocks from the FSB headquarters.