Webdunia - Bharat's app for daily news and videos

Install App

Israel: ઇસરાયેલના જંગલોમાં લાગી ભીષણ આગ, રાષ્ટ્રીય ઈમરજન્સી લાગૂ, લોકો મકાન છોડીને ભાગ્યા

Webdunia
ગુરુવાર, 1 મે 2025 (11:10 IST)
ઈસરાયેલના યરુશલમના બહારી જંગલોમાં ભીષણ આગ લાગી છે. આગ એ રીતે ફેલાય ગઈ છે કે સરકારને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવી પડી છે. આગને કારણે યરુશલમના આકાશમાં ઘુમાળાના કાળા ગોટે ગોટા દેખાય રહ્યા છે.  જંગલોની આ આગને ઈસરાયેલના ઈતિહાસમાં સૌથી ભીષણ આગ બતાવાય રહી છે.  ગરમ ઋતુ અને તેજ હવાઓને કારણે આ આગ ભડકી ગઈ છે અને તેજીથી ફેલાય રહી છે.   
 
ઈઝરાયેલી પીએમ બોલ્યા - હાલ યરુશલમને બચાવવુ તેમની પ્રાથમિકતા
ઈસરાયેલી પીએમ વેજામિન નેતન્યાહૂને ચેતાવણી રજુ કરી છે કે આગ ઝડપથી યરુશલમની તરફ આગળ વધી રહી છે.  તેમણે કહ્યુ કે હાલ તેમ ની પ્રાથમિકતા યરુશલમને બચાવવાની છે.  ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં અગ્નિશમન દળના લોકો હાજર છે અને આગને કાબુ કરવાની કોશિશ કરી રહ્યા છે. જો કે તેજ હવાઓને કારણે તેમની કોશિશ સફળ નથી થઈ શકી રહી.  આગને જોતા લોકો સુરક્ષિત સ્થાન પર જતા રહ્યા છે  જો આ આગ યરુશલમ પહોચે છે તો તેનાથી ભયંકર નુકશાન થઈ શકે છે.  

<

PRAY FOR ISRAEL pic.twitter.com/tgzUmRIRSb

— Amir Tsarfati (@beholdisrael) April 30, 2025 >
 
લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સેના તૈનાત કરવામાં આવી છે. ઇઝરાયલ ઇમરજન્સી મેડિકલ સર્વિસના અધિકારીઓ કહે છે કે અત્યાર સુધીમાં 23 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 13 લોકોને દાઝી જવા અને ધુમાડામાં શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ આગને ઇઝરાયલના ઇતિહાસમાં સૌથી મોટી જંગલની આગ માનવામાં આવે છે. આગને કારણે તેલ અવીવ અને યરુશલમને જોડનારો રાષ્ટ્રીય રાજમાર્ગને બંધ કરવામાં આવ્યો છે.  અનેક લોકો પોતાના ઘર અને વાહનોને છોડીને સુરક્ષિત સ્થળે ભાગી ગયા છે.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મ ટ સિંહ રાશિ પરથી નામ છોકરી માટે

જો તમને ગરમીના કારણે લાલ ચકામા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાયો મદદ કરશે

Chhatrapati Sambhaji Maharaj- છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?

શાહરૂખ ખાન તંદૂરી ચિકનનો દીવાનો છે, જાણો તેને ઘરે દેશી રીતે બનાવવાની ટિપ્સ

વધુ જુઓ..

નવીનતમ

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

આગળનો લેખ
Show comments