Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચીનની શાળામાં એક મોટી દુર્ઘટના, છત પડવાથી 10 લોકોના મોત, 5ની હાલત ગંભીર

Webdunia
સોમવાર, 24 જુલાઈ 2023 (16:05 IST)
China Gym Roof Collapses: ચીનના પૂર્વોત્તર શહેર કિકિહારમાં એક શાળાના જીમની છત પડી જવાથી 10 લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટના સમયે શાળામાં 10 લોકો હાજર હતા. સ્થાનીક શોધ અને બચાવ કેન્દ્રના મુજબ આ દુર્ઘટના સમયે  ઘટનાસ્થળ પરથી નીકળવામાં 4 લોકો સફળ થઈ ગયા પણ તેમાથી 10 લોકોના મોત થઈ ચુક્યા છે અને 5 લોકોની હોસ્પિટલમાં હજુ પણ સારવાર ચાલુ છે. 

શાળાની છત ધરાશાયી થતાં 10 લોકોના મોત થયા હતા
સીએનએનના અહેવાલ મુજબ, શાળાની પડોશમાં એક અન્ય મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બિલ્ડિંગના બાંધકામ દરમિયાન ફ્લાયટ નામની સામગ્રી સ્કૂલના જીમની છત પર મૂકવામાં આવી હતી જેનો ઉપયોગ બાંધકામના કામમાં થવાનો હતો. જેના કારણે આ અકસ્માત થયો છે. તપાસ મુજબ છત પર રાખવામાં આવેલ ફ્લાઈટ નામના સામાનનું વજન વધુ હતું. જેના કારણે શાળાની છત પર વધુ પડતા ભારને કારણે છત તૂટી પડી હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments