Dharma Sangrah
✕

ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગી, 15 નવજાત બાળકોના મોત; AC નુ કોમ્પ્રેસર ફાટ્યુ

Webdunia
બુધવાર, 26 ઑગસ્ટ 2026 (10:13 IST)
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં પીઆઈએમએસ હોસ્પિટલમાં આગ લાગવાથી પંદર નવજાત બાળકોના મોત થયા. આ અકસ્માત એસી કોમ્પ્રેસર વિસ્ફોટને કારણે થયો હતો.
 
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં 26 ઓગસ્ટ, બુધવારે સવારે એક ભયંકર અકસ્માત થયો. હોસ્પિટલમાં આગ લાગવાથી આશરે 15 નવજાત બાળકોના મોત થયા.
ALSO READ: ખાન સર મારી હત્યા કરવી શકે છે કારણ કે મને તેમનાં લગ્નેતર સબંધો વિશે મને ખબર છે, મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ, FIR નોંઘાઈ
આ ઘટના પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (પીઆઈએમએસ) ના ગાયનેકોલોજી વોર્ડમાં બની. સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલની નર્સરીમાં એર-કન્ડિશનર (એસી) કોમ્પ્રેસર ફાટવાથી આગ લાગી હતી.

ફક્ત એક બાળક બચી ગયું.

પીઆઈએમએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટના સમયે નર્સરીમાં 16 નવજાત બાળકો હતા, જેમાંથી 15નું મોત થયું. ફક્ત એક બાળકને બચાવી શકાયું.
ALSO READ: કાનપુરમાં કચરામાંથી એક્સપાયર થયેલી ચોકલેટ અને ટોફી ઉપાડવાની દોડ, વીડિયો વાયરલ
આગની જાણ થતાં તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. ગાયનેકોલોજી વોર્ડમાંથી નવજાત શિશુઓને બહાર કાઢવામાં આવ્યા. આ ઘટનામાં 16 બાળકોમાંથી ફક્ત એક નવજાત શિશુ બચી ગયું.
 
બચાવ અધિકારીઓએ વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે આગ બુઝાઈ ગઈ છે અને ટીમો ઘટનાસ્થળે કુલિંગ ઓપરેશન ચલાવી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarat Food Menu: લગ્નના મેનુમાં ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો, પાર્ટી બની જશે ઉત્સાહી

પાર્ટી માટે બનાવો 5 સ્વાદિષ્ટ અને મસાલેદાર વેજ સ્ટાર્ટર્સ, મહેમાનો આંગળીઓ ચાટતા રહી જશે!

ઘરે બનાવેલી દાળમાં રેસ્ટોરન્ટ જેવો સ્વાદ કેમ નથી આવતો? અપનાવો ડબલ વઘારની આ ખાસ રીત, સ્વાદ થઈ જશે બમણો!

ગુલાબજળ અને બદામથી ઘરે જ બનાવો નેચરલ નાઈટ ક્રીમ, ચહેરા પર આવશે ગુલાબી નિખાર!

લિવરને અંદરથી મજબૂત બનાવવા માટે ખાવ આ 8 ફૂડ કૉમ્બિનેશન, ડોક્ટરે જણાવ્યુ કંઈ વસ્તુઓ સાથે ખાવી લાભકારી ?

વધુ જુઓ..

મનોરંજન

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments