Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક માણસ ગૂગલ મેપ પર પત્નીને રોમાંટિક જગ્યા લઈ જવા માટે સ્થાન શોધી રહ્યા હતા ત્યારે તેને શું જોયું વાંચો.

google map search
, મંગળવાર, 16 ઑક્ટોબર 2018 (15:02 IST)
એક માણસ ગૂગલ મેપ પર પત્નીને રોમાંટિક જગ્યા લઈ જવા માટે સ્થાન શોધી રહ્યા હતા ત્યારે તેને શું જોયું વાંચો. 

એક ખૂબ ચોકાવનારી વાતમી સામે આવી છે. તેના વિશે જાણીને વિશ્વાસ નગી થશે. પન આવું થયું છે ગૂગલ મેપથી પત્નીના અફેયરની ખબર પડી. તમે વિચારશો કે ગૂગલ મેપનો ઉપયોગ તો ઈટરનેટથી રસ્તા શોધવા સુધી જ છે પછી આ કેવી રીતે થઈ શકે. કેવી રીતે  માણ્સ ગૂગલ મેપથી પત્નીના અફેયરની વાત ખબર પડી. 
વધારે ના વિચારો અમે જણાવીએ છે કે આ કેવી રીતે થયું. મહિલાના પતિ રસ્તા શોધવા માટે ગૂગલ મેપ ઑન કર્યો. પણ તેને ત્યાં કઈક આવું નજરે પડયું જેને જોઈ તેને ઝાટકો લાગ્યો. ગૂગલના મેપની સ્ટ્રીટ વ્યૂ ફોટામા તેને તેમના પત્ની નજર આવી. 
google map search
જી હા લોકોને રસ્તા જોવાતા ગૂગલ મેપએ અજાણયામાં માણસની પત્નીની પોલ ખોલી નાખી. આ કારણે આ પરિણીત જોડીનો તલાક પણ થઈ ગયું. આ વાતમી દક્ષિઅણ અમેરીકી દેશ પેરૂમાં સામે આવી છે. એક માણસ પુલ પર જવા માટે સરળ અને સૌથી યોગ્ય રસ્તામાં ગૂગલ મેપ પર શોધી રહ્યો હતો ત્યારે તેની આંખની સામે એક એવી ફોટા આવી. જેને જોઈને એ ચોકાઈ ગયો. 
 
આમ તે માણસને મેઓઅના સ્ટ્રીટ વ્યૂમાં એક ઓળખાતું ચેહરો નજર આવે છે. ફોટામાં તેને એક મહિલા સફેદ ટૉપ જીંસ અને હીલ્સમાં જોવાઈ રહી છે. તે એક બાકડા પર બેસી છે અને તેમના ખોળામાં એક માણસના માથામાં હાથ ફેરવતા તેને કિસ કરી રહી હતી. તે માણસએ જ્યારે ફોટાને જૂમ કરીને જોયું તો તેને ખબર પડી કે તે મહિલા બીજી કોઈ નહી તેમની જ પત્ની છે. 
 
પછી શું પતિ એ પત્નીની પૂછતાછ કરી તો તેને અફેયરની વતા કબૂલ કરી. ત્યારબાદ બન્નેના તલાક થઈ ગયા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરામાં બન્યો વિચિત્ર કિસ્સોઃ ભરણપોષણ નહીં ચૂકવતાં વોરંટ નિકળ્યું ને વાજતે-ગાજતે પોલીસ સ્ટેશન પહોંચ્યો પતિ