Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આર્થિક સંકટ સામે ઝઝૂમી પાકિસ્તાની નવી સરકાર ભેંસ વેચીને કમાવ્યા 23 લાખ રૂપિયા જાણો હવે શું વેચશે

આર્થિક સંકટ સામે ઝઝૂમી પાકિસ્તાની નવી સરકાર ભેંસ વેચીને કમાવ્યા 23 લાખ રૂપિયા જાણો હવે શું વેચશે
, શુક્રવાર, 28 સપ્ટેમ્બર 2018 (10:42 IST)
રૂપિયાની કમી સામે ઝઝૂમી રહેલી પાકિસ્તાની સરકારને  ગુરૂવારે ભેંસ વેચીને 23 લાખ રૂપિયા મળ્યા છે. આ પૈસા પ્રધાનમંત્રી ઈમરાન ખાનના આદેશ પર પીએમ આવાસમાં રાખી પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફની 8 ભેંસની હરાજીથી કરાઈ છે. આ ભેંસને શરીફએ તેમનો લજ ઈકવાનના શોખ પૂરા કરવા માટે ખરીદયું હતું. 
 
મોટા કર્જ અને દેવાથી ઝજૂમતી સરકારને આર્થિક સંકટ દૂર કરવા માટે અત્યારે જ પ્રધાનમંત્રી બનેલા ઈમરાનએ મોટી કટોકટીનો અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનથી સરકારએ પાછલા અઠવાડિયે 102 લક્ઝરી કારોમાંથી 70 કારોને સોમવારે વેચી દીધી છે. આ હરાજીમાં દેશની સરકારને 7,39,11,000.00 પાકિસ્તાની રૂપિયા મળ્યા છે.
 
પાકિસ્તાની નવી સરકારે લક્ઝરી કારોથી લઇને ભેંસો સુધીની હરાજી કરી રહી છે.
સરકાર મંત્રીમંડળના ઉપયોગ માટે રાખવામાં આવેલા ચાર હેલિકૉપ્ટરોની પણ હરાજી કરવાની તૈયારીમાં છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો બેંક અને ડિજિટલ મોબાઈલ વૉલેટથી કેવી રીતે હટાવીએ આધાર