Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અફઘાનિસ્તાનમાં 80 છોકરીઓને ઝેર અપાયું

80 girls poisoned in Afghanistan-
, સોમવાર, 5 જૂન 2023 (16:48 IST)
80 girls poisoned in Afghanistan- અફગાનિસ્તાનમાં તાલિબાન રાજમા બે શાળાઓની આશરે 80 છોકરીઓને ઝેર પાયુ છે જેના પછી તેણે હોસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યુ છે. એવુ માનવામાં આવે છે ઓગસ્ટ 2021માં તાલિબાન શાસન આવ્યા પછી મહિલાઓ અને છોકરીઓના અધિકાર અને આઝાદી પૂરી કરી હતી પણ તણે ઝેર આપવાની પ્રથમ ઘટના સામે આવી છે. 
 
શિક્ષા અધિકારીએ કહ્યુ છે કે ઝેર આપનારા માનસની વ્યક્તિગત દુશ્મની હતી પણ વિગતવાર જાણકારી નથી આપી. આ હુમલા સરએ પુલ પ્રાંતમાં શનિવારે અને રવિવારે થયા છે. શિક્ષા વિભાગના મુખ્ય મોહમ્મદ રહમાનીએ કહ્યુ કે સંગરચક જીલ્લામાં આશરે 80 છોકરીઓને ઝેર અપાયુ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Train Insurance : માત્ર 35 પૈસામાં 10 લાખનો વીમો, ટિકટ કરાવતા સમયે રાખો આ વાતની કાળજી