Webdunia - Bharat's app for daily news and videos

Install App

એકજ પરિવારના 16 લોકોની મોત, હડકંપ મચ્યુ

Webdunia
મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (13:17 IST)
Haiti Crime News: કેરેબિયાઈ દેશ હૈતીથી સનસનાટીભર્યા મામલો સામે આવી રહ્યુ છે. હકીકતમાં અહીં એક જ પરિવારના 16 લોકોની લાશ શંકાસ્પદ મળી છે. મામલા દક્ષિણી હૈયીના સેગઈન શહરેના જણાવવામાં આવી રહ્યુ છે અત્યારે મૌતનુ કારણ ખબર નથી પડી રહ્યુ છે. 
 
મીડિયા રિપોર્ટસ મુજબ પાડોશીઓએ શક્યતા જાહેર કરી છે કે પરિવારની મોત ઝેરથી થઈ શકે છે. પણ અહીં અપરાધી ગેંગના સભ્યો પૈસા માટે લોકોની હત્યા કરે છે. આવી સ્થિતિમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
 
જણાવીએ કે અહીં સ્થિતિ 2021માં ત્યારે બગડવા લાગી જ્યારે રાષ્ટ્રપતિ જોવેનલ મોઈસેની તેમના ઘરમા જ હત્યા કરી નાખી. તેથી દેશમાં ઉથલ-પાથલ મચી ગઈ. રાષ્ટ્રપતિની હત્યા લોકો માટે એક આઘાત લાગ્યો. જોકે ટોળકીએ તેને ઘટના ગણાવી હતી અને દેશને નિયંત્રિત કરવા શરૂ કરી દીધું. તેના કારણે ટોળકીના જુદા-જુદા સભ્યો દેશના જુદા-જુદા ભાગોમાં આતંક મચાવતા રહે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

વધુ જુઓ..

નવીનતમ

અથાણાના મસાલાનો ઉપયોગ આ વાનગીઓમાં કરો, સ્વાદ બમણો થશે

Child Story- કીડી અને ખડમાકડી

Unwanted pregnancy અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે Pills કેટલી સારી છે? ડૉક્ટર પાસેથી સલામત પદ્ધતિ જાણો

યૂરિક એસિડના દર્દી સવારે ખાલી પેટ 1 કપ પી લો આ શાકનું જ્યુસ, યુરીન સાથે વહી જશે પ્યુરીનનાં કણ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

આગળનો લેખ
Show comments