Daily Horoscope
✕

World Diabetes Day- શુગરને કંટ્રોલમાં રાખશે આ 4 અનાજ

Webdunia
ગુરુવાર, 14 નવેમ્બર 2019 (11:13 IST)
આજ કાલ ડાયાબિટીસ એક સામાન્ય  સમસ્યા બની ગઈ છે.  શુગર લેવલ વધવુ કે ઘટવુ બંને આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. જો કે આજકાલ લોકોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધુ જોવા મળી રહી છે. શુવર વધવાથી શરીરના ઓર્ગંસ ડેમેજ થવા ઉપરાંત એ જીવલેણ પર સાબિત થઈ શકે છે.  આવામાં શુગર લેવલ કંટ્રોલમં રાખવુ ખૂબ જરૂરી છે. પણ આ માટે તમારે ઢગલો દવાઓ ખાવાને બદલે કે નવા નવા નુસ્ખા અપનાવવાને બદલે કેટલાક અનાજને તમારા ડાયેટમાં સામેલ કરવા જોઈએ. 
 
સૌ પહેલા જાણીશુ કેટલુ હોવુ જોઈએ શુગર લેવલ 
બ્લડ શુગરનુ ચેકઅપ હંમેશા ખાલી પેટ જ કરાવવુ જોઈએ.  આ માટે તમારે 8 થી 10 કલાક ભૂખ્યા રહેવુ જોઈએ.   બીજી બાજુ ખાલી પેટ બ્લડ શુગર લેવલની સામાન્ય માત્રા 70થી 110 mg/dl હોય છે. અને જમ્યા પછી શુગર લેવલની સામાન્ય માત્રા 140થી 160 MG/dl હોવી જોઈએ. 
 
જો શુગર લેવલ કંટ્રોલમાં ન હોય તો શુ આવે પરિણામ 
શુગર લેવલ બગડતા આંખોની રેટિના પર અસર પડે છે.  જેનાથી તમને ધુંધળુ દેખાવવા માંડે છે.  આ ઉપરાંત તેનાથી કિડની, શરેરની કોશિકાઓ દિલ પર પણ ખરાબ અસર પડે છે. સાથે જ શુગર લેવલ વધવાથી ઈંફેક્શનનો ખતરો વધી જાય છે. 
 
આજે અમે તમને 4 એવા અનાજ વિશે બતાવીશુ જેને ડાયેટમાં લેવાથી તમારુ શુગર લેવલ કંટ્રોલમાં રહેશે અને તમે બિલકુલ ફિટ એંડ ફાઈન પણ રહેશો. તો આવો જાણીએ આ અનાજ વિશે 
1. બાજરા મેથી મિસ્સી રોટી - નાસ્તામાં બાજરાની રોટલી ખાવાથી બ્લડ શુગર કંટ્રોલ રહેવા ઉપરાંત આ અન્ય બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે. આ એ લોકો માટે ખૂબ જ લાભકારી છે જેમનુ બ્લડ શુગર લેવલ હંમેશા વધેલુ રહે છે અને જેમને કૉમ્પલેક્સ કાર્બસની જરૂર હોય છે. 
2 .કંગની દલિયા - ડાયાબિટીસથી પીડિત લોકો માટે આ સૌથી સારુ ઓપ્શન છે. કારણ કે આ લો શુગર ફુડ છે. તમ ચાહો તો તેમા ફળ મિક્સ કરીને તેને ગળ્યુ બનાવી શકો છો. સાથે જ તેમા મિક્સ લોટ્સ સીડ અને કાજુમાં પ્રોટીન અને કૉમ્પલેક્સ કાર્બ્સ હોય છે. જે શુગલ લેવલને કંટ્રોલ કરે છે. 
3. રાગી ઘઉં ડોસા - ભારતીય ઘરમાં બનાવવામાં આવતો સૌથી સારો નાસો છે. રાગે અને ઘઉના ડોસામાં લૉ કેલોરી, ફાઈબર અને પ્રોટીન હોય છે. જેનાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.  જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે માટે આ સારુ ઓપ્શન છે. 
4. જુવાર ખિચડી - જુવાર એક અન્ય પ્રકારનુ મિલેટ છે.  જે ડાયાબિટીસથી ગ્રસ્ત લોકો માટે ખાવામાં આવતા ખોરાકમાં સારુ માનવામાં આવે છે.  તેમા ઓછી કેલોરીવાળુ શાક જેવી કે તોરી, બેલ પેપર, બેબી કોર્ન વગેરે મળીને બનાવાય છે.  જે લોહીમાં શુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે લાભકારી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કેન્યામાં ભયાનક અકસ્માત: બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં ૨૨ લોકોના મોત, અનેક ઘાયલ

BSFએ કચ્છના દરિયાકાંઠેથી ૪ પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા; હોડી પણ જપ્ત—જાણો તેમનો ગુનો શું છે.

નાશિક-ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં ૩૧ ઓક્ટોબરે ધર્મધ્વજારોહણનો કાર્યક્રમ યોજાનાર છે.

૧૦,૦૦૦ કરોડનું નુકસાન... કોંગ્રેસે દિવાળી-છઠના બજારમાં ખલેલ ન પહોંચાડવી જોઈએ; રામલીલા મેદાનમાં રાહુલની રેલીની ટીકા.

શું છે અમિત શાહનું ઓપરેશન ટ્રાઇડન્ટ, જેણે ડ્રગ્સ સ્મગલરોની કમર તોડી નાખી, 1400 ખાતા સ્થગિત, 100 કરોડના હવાલા બિઝનેસ પર હુમલો

વધુ જુઓ..

ધર્મ

Karwa chauth- આ 36 વસ્તુઓ કરવા ચોથ પૂજન સામગ્રીમાં હોવી જરૂરી

શરદ પૂનમ પર કેવી રીતે બનાવીએ દૂધ પૌવા બનાવવાની રીત

શરદ પૂર્ણિમાનાં દિવસે કરી લો આ અચૂક ઉપાય, સુખ સમૃદ્ધિમાં થશે વધારો, ઘરમાં થશે ખુશીઓનું આગમન

Sharad Purnima 2026: શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર દેવ વરસાવે છે અમૃત, જાણો ખીર મુકવાનો યોગ્ય સમય

Aaj Nu Panchang- આજનુ પંચાગ -25 ઓક્ટોબર, 2026

આગળનો લેખ
Show comments