Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Health Tips- આદુંના 7 ચમત્કારી ફાયદા જરૂર જાણો

Health Tips- આદુંના 7 ચમત્કારી ફાયદા જરૂર જાણો
, મંગળવાર, 28 નવેમ્બર 2017 (06:16 IST)
* ગળામાં ખરાશ થતાં આદુંના રસમાં મધ મિક્સ કરી ચાટવાથી ગળું ઠીક થઈ જાય છે. 
 
* કમર અને પીઠમાં દુ:ખાવા થતાં સોંઠનો પાઉડરને તેલમાં શેકી પીઠ અમે કમર પર માલિશ કરતા લાભ મળે છે. 
 
* ઉબકા થતાં આદું છીણીને તેના પર લીંબૂ નિચોવી અને તેના પર મીઠું છાંટી ચાવવાથી આરામ મળે છે. 
webdunia
* અપચ થતાં એક ચમચી મધમાં આદુંનો રસ મિક્સ કરી પીવાથી રાહત થાય છે. 
 
* ક્યારે શરીરના કોઈ ભાગ પર ઘા  લગવાથી( લોહી ના નિકળે તો ) આદું વાટીને ગર્મ કરીને ઘાના સ્થાને કપડાની મદદથી બાંધી દો.દુ:ખાવામાં આરામ મળશે. 
webdunia
* ક્બ્જિયાત થતાં એક ટુકડો આદું એક મધ્યમ આકારનો કેરીનો પ્લ્પ અને એક લીંબૂનો રસ નિચોવી એક પ્યાલામાં મુક્સ કરી પીવાથી આ શિકાયત દૂર થાય છે. 
 
*પેટમાં ગૈસની શિકાયત થતાં એક ચોથાઈ લીંબૂનો રસમાં આદુંનો રસ મિક્સ કરી ચાટવાથી રાહત મળે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માત્ર 1 લવિંગ ખાવ... અને આ સમસ્યાઓથી મુક્તિ મેળવો