Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Uric Acid Diet: યૂરિક એસિડ વધતા આ વસ્તુઓને તમારા ડાયેટમાંથી કરો આઉટ, જાણો શુ ખાવાથી થશે કંટ્રોલ

uric acid
, શનિવાર, 21 સપ્ટેમ્બર 2024 (00:22 IST)
Uric Acid Diet સ્વસ્થ રહેવા માટે હેલ્ધી ડાયેટ લેવાની સલાહ આપવામાં આવે છે. સ્વસ્થ રહેવા માટે હેલ્ધી ડાયેટ લેવાની સલાહ આપવામાં આવે. જેમા રહેલ વર્તમાન પોષક તત્વ તમને અનેક બીમારીઓથી બચાવે છે પણ છતા તમારે આરોગ્ય સંબંધી સમસ્યા છે તો  તમને જલ્દી ઠીક થવામાં મદદ કરે છે.  જેમા રહેલ પોષક તત્વ તમને અનેક બીમારીઓથી બચાવે છે પણ છતા પણ તમને આરોગ્ય સંબંધી સમસ્યા થાય છે તો યોગ્ય ડાયેટ જ તમને જલ્દી ઠીક કરવામાં મદદ કરે છે. જો તમે પણ વધતા યૂરિક એસિડથી પરેશાન છો તો કેટલીક વસ્તુઓને ડાયેટમાં સામેલ કરવાથી તેનુ લેવલ કંટ્રોલ કરી શકો છો. 
 
  Acid Diet: યૂરિક એસિડ શરીરનો ટૉક્સિક પદાર્થ હોય છે. જ્યારે તે શરીરમાં વધે તો સાંધાનો દુખાવો, સોજો, ગઠિયા વગેરેની સમસ્યા થવા માંડે છે. એટલુ જ નહી યૂરિક એસિડ શરીરનો ટૉક્સિક પદાર્થ હોય છે. જ્યારે આ શરીરમાં વધે છે તો સાંધાનો દુખાવો, સોજો, ગઠિયા વગેરેની સમસ્યા થવા માંડે છે. એટલુ જ નહી યૂરિક એસિડ વધતા લિવર સારી રીતે કામ કરતુ નથી. આપણે જે ખાઈએ છીએ તેનાથી પણ શરીરમાં યૂરિક એસિડ વધે છે અને  ઓછુ થાય છે. તેથી તમે તમારા ડાયેટનુ વિશેષ ધ્યાન રાખો.  એવી વસ્તુઓ ખાવ જેનાથી યૂરિક એસિડનુ સ્તર સામાન્ય રહે. તો આવો જાણીએ યૂરિક એસિડની માત્રા વધતા શુ ખાવુ જોઈએ અને કંઈ વસ્તુઓથી પરેજ કરવુ જોઈએ. 
 
કેળા - શરીરમાં યૂરિક એસિડ વધતા સાંધાનો દુખાવો થઈ શકે છે. આવામાં તમે તમારી ડાયેટમાં કેળાનો સમાવેશ કરી શકો છો. આ પીળુ ફળ વિટામિન સી થી ભરપૂર હોય છે. જે શરીરમાં યૂરિક એસિડની માત્રાને ઓછી કરે છે. કેળા ખાવાથી તમારુ પાચન પણ સ્વસ્થ રહે છે. 
 
સફરજન - સફરજન ફાઈબરનુ સમૃદ્દ સ્ત્રોત છે. આ યૂરિક એસિડને ઓછુ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત સફરજનમાં વર્તમાન મૈલિક એસિડ પણ યૂરિક એસિડના સ્તરને ઓછુ કરવામાં મદદરૂપ છે. જો તમે પ્રાકૃતિક રૂપથી શરીરમાં વધેલુ યૂરિક એસિડ ઓછુ કરવા માંગો છો તો તમારી ડાયેટમાં સફરજન જરૂર સામેલ કરો. 
 
કોફી - હાઈ યૂરિક એસિડનુ લેવલ સામાન કરવા માટે તમે કોફી પી શકો છો. આ યૂરિક એસિડના સ્તરને ઓછુ કરવામાં મદદ કરી શકે છે. જો તમે હાઈ યૂરિક એસિડથી પરેશાન છો તો તમારી ડાયેટમાં સીમિત માત્રામાં કોફી જરૂર સામેલ કરો. 
 
લીંબુનો રસ - લીંબુનો રસ યૂરિક એસિડના સ્તરને ઓછુ કરવામાં ખૂબ પોપુલર છે. જો તમે વધતા યૂરિક એસિડને કારણે સાંધાના દુખાવાથી પરેશાન છો તો લીંબુનો રસ તમારે માટે હેલ્ધી ઓપ્શન સાબિત થઈ શકે છે. 
 
યૂરિક એસિડ વધતા ન ખાશો આ વસ્તુઓ 
 
- યૂરિક એસિડની માત્રા વધી જાય તો રેડ મીટ, ઓર્ગન મીટ, સી-ફૂડ્સ વગેરે ખાવાથી બચો 
- દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે. આ  તમાર શરીરને અનેક બીમારીઓથી બચાવે છે. જો શરીરમાં યૂરિક એસિડ વધી ગયુ હોય તો દાળ ખાવાથી પરેજ કરવુ જોઈએ. 
 - યૂરિક એસિડનુ સ્તર વધતા ગળી વસ્તુઓ ખાવા 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પનીર ચીઝ બોલ્સ