Webdunia - Bharat's app for daily news and videos

Install App

Turmeric Side Effects: આ લોકોને નહી કરવુ જોઈએ હળદરનુ સેવન ફાયદાની જગ્યા થશે નુકશાન

Webdunia
ગુરુવાર, 28 એપ્રિલ 2022 (06:56 IST)
Negative Effects of Turmeric: આયુર્વેદમાં હળદરને ઔષધીના રૂપમાં ઉપયોગ કરાય છે હળદર ન માત્ર તમારી આરોગ્ય પણ તમારી સુંદરતાનો પણ ધ્યાન રાખે છે હળદરમાં એંટીસેપ્ટીક અને એંટી બાયોટિક કેલ્શિયમ આયરન સોડિયમ ઉર્જા પ્રોટીન વિટામિન ઈ વિટામિન સી અને ફાઈબર જેવા ગુણ હોય છે જે શરીરને ઘણા સંક્રમણથી બચાવવામાં મદદ કરી શકે છે. હળદરમાં રહેલ આ ગુણોના સિવાય જો તેનો સેવન વધારે માત્રામાં કરાય તો આ ફાયદાની જગ્યા વ્યક્તિને નુકશાન પહોંચાડી શકે છે. આવો જાણીએ આખરે ક્યાં લોકોને હળદરનો સેવન સીમિત માત્રામાં કરવો જોઈએ 
 
કેટલી માત્રામાં ખાવો હળદર 
એકસપર્ટના ઉજબ હળદરના ફાયદા લેવા માટે તમને દરરોજ એક ટી સ્પૂન હળદરનો સેવન કરવુ જોઈએ. પણ તેનાથી વધારે હળદરનો સેવન કરવાથી તમને લાભની જગ્યા નુકશાન ઉઠાવવુ પડી શકે છે હળદરનો સેવન વધારે કરવાથી તમારા પેટથી સંકળાયેલી સમસ્યાઓ અને ચક્કર પણ આવી શકે છે. 
પથરી 
જે લોકોને શરીરમાં વાર વાર પથરી બને છે તેને હળદરનો સેવન હમેશા ડાક્ટરની સલાહ પર કરવુ જોઈએ. હળદરની અંદર ઑક્સલેટ હોય છે આ ઑક્સલેટ કેલ્શિયમને શરીરમાં ઓળગવાની જગ્યા બાંધીને રાખે છે. જેનાથી કેલ્શિયમ અધુલનશીલ થવા લાગે છે આ કિડનીમાં પથરીનો એક મુખ્ય કારણ બને છે તેથી હળદરનો વધારે સેવન કરતા પર સમસ્યા વધી શકે છે.  
જાડા કે ઉલ્ટી
હળદરમાં રહેલ કરક્યુમિન ઘણી વાર પાચન સંબંધિત સમસ્યાઓ પેદા કરે છે તેના વધારે સેવનથી વ્યક્તિને ઘણી વાર જાડા કે ઉલ્ટીની સમસ્યા થવા લાગે છે પણ આ સમસ્યા માત્ર ત્યારે હોય છે જ્યારે તમે હળદરનો સેવન કરે છે. 
ડાયબિટીજ 
ડાયબિટીજના દર્દીઓને તેમના ભોજનમાં ખાસ ધ્યાન આપવાની જરૂર હોય છે મધુમેહ દર્દીઓને તેમના ભોજનમાં ઘણી બધી વસ્તુઓની ના હોય છે તેથી જો તમે ડાતબિટીજના દર્દી છો તો હળદરનો વધારે સેવનથી બચવુ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Bada Mangal 2025: પહેલા મોટા મંગળ પર, આ વિધિ અને નિયમ સાથે બજરંગબલીની પૂજા કરો

Buddha Purnima Wishes 2025: બુદ્ધ પૂર્ણિમા પર મિત્રો અને સંબંધીઓને આ સંદેશાથી આપો શુભકામનાઓ

Vaishakh Purnima 2025: વૈશાખ પૂર્ણિમાની રાત્રે આ 4 જગ્યાએ દીવા પ્રગટાવો, તમે દેવાથી મુક્ત થશો અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

આગળનો લેખ
Show comments