Biodata Maker

Summer Care - ગરમીથી બચવા ઘરની બહાર જતાં પહેલાં આટલુ કરો

Webdunia
મંગળવાર, 15 માર્ચ 2022 (00:37 IST)
* ખાસ કરીને પાણીમાં ફેરફાર આપણા શરીર પર દુષ્પ્રભાવ છોડે છે. તેનાથી બચવા માટે તમારી સાથે ઉકાળેલું પાણી રાખો કે પછી સાદા પાણીમાં હળદરની એક ગાંઠ નાંખી રાખો.
 
*જ્યારે પણ બહાર નીકળો  તો તમારી સાથે ખાંડ, મીઠુ  ખાવાના સોડાને અવશ્ય રાખો. જ્યારે વધારે પડતો જીવ ગભરાય કે ગરમી લાગે તો એક કપ પાણીમાં એક ચમચી ખાંડ, લીંબુનો રસ અને એક ચપટી સોડા ભેળવીને પી લો. લીંબુ ચુસશો તો તે પણ ફાયદાકારક રહેશે. સાદા મીઠાવાળુ પાણી પણ વારંવાર પીવાથી તમને ગરમીની વધારે મુશ્કેલી નહિ રહે.
 
* સિંધાલુણ અને અજમો : જો તમને વધારે પડતું પીત્ત પડવાની મુશ્કેલી હોય તો પોતાની સાથે સિંધાલુણ અને અજમો ભેળવીને રાખી મુકો અને બે ત્રણ વખત ખાવ.
 
* ડુંગળી : લૂથી બચવા માટે પોતાના પોકેટમાં એક ડુંગળીને રાખો અને તેને વારંવાર સુંઘવાથી લૂ નહિ લાગે.
 
* કાચી કેરીનું પનુ : કાચી કેરીને ઉકાળીને તેને ઠંડી કરી લો. ઠંડા પાણીમાં તેના ગર્ભને મેશ કરીને ગાળી  લો. થોડીક હિંગ, વરિયાળી, જીરૂ શેકીને દળી લો. સુકાયેલ ફુદીનો, ખાંડ અને સિંધાલુણને આ શરબતમાં ભેળવીને તડકામાં જતા પહેલાં પીવાથી લૂ નહિ લાગે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાત વિધાનસભા બજેટ સત્ર: ‘ગુજસીટોક’ કાયદામાં મોટા ફેરફારની તૈયારી, આતંકી ગુનાઓ હવે નવા કેન્દ્રીય કાયદા મુજબ ગણાશે

પશુપાલકો હવે બનશે હાઈટેક: અમૂલ AI ના માધ્યમથી 36 લાખ દૂધ ઉત્પાદકોને મળશે 24x7 માતૃભાષામાં માર્ગદર્શન

અમદાવાદની ‘લાલ બસ’ હવે હાઈટેક: 28 નવી ઇલેક્ટ્રિક AC બસોનું લોકાર્પણ, સાયબર સુરક્ષા ફીચર ધરાવતી દેશની પ્રથમ બસ

Gold Silver Rate Today - 8500 રૂપિયા મોંઘી થઈ ચાંદી, જાણો આગામી અઠવાડિયા સુધી પહોચી શકે છે સોના-ચાંદીના ભાવ

Kumar Bhaskar Verma Setu - નીચેથી જહાજ તો ઉપરથી દોડશે ગાડીઓ, પીએમ મોદી આજે કરશે કુમાર ભાસ્કર વર્મા સેતુનુ ઉદ્દઘાટન

વધુ જુઓ..

ધર્મ

Ramadan 2026 : આધ્યાત્મિકતાનો મહિનો, 'રમઝાન', ટૂંક સમયમાં આવી રહ્યો છે! પહેલો ઉપવાસ ક્યારે રાખવામાં આવશે અને તેના નિયમો શું છે તે જાણો.

Shiv Puja- શિવ પૂજા સામગ્રી

Mahashivrarti 2026- મહાશિવરાત્રી પર શિવલિંગ પર બોર કેમ ચઢાવવામાં આવે છે? અહીં જાણો

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Vijaya Ekadashi February 2026 : આજે વિજયા એકાદશી, જાણી લો પૂજા વિધિ, શુભ મુહુર્ત અને વ્રત કથા

આગળનો લેખ
Show comments