Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો સ્ટ્રેચિંગ કરવી શા માટે જરૂરી છે અને તેને કરવાની સાચી રીત

Webdunia
શુક્રવાર, 21 મે 2021 (14:42 IST)
અમે જ્યારે પણ કોઈ રોગ હોય છે તો અમે તેની સારવાર માટે કાં તો સીધા ડાક્તરની પાસે પહોંચી જાય છે કાં તો દુખાવાથી રાહત મેળવવા માટે દવાનો સહારો લઈ લે છે. પણ શું તમને ખબર છે કે આ દવાઓ તમારા શરીરને કેટલુ નુકશા પહોચાડી રહી છે. તેથી જેટલુ બને તમે તેટલુ દવાઓથી દૂર રહેવાની કોશિશ કરવી. જો તમે દરરોજ સવારે થોડો સમય કાઢીને એક્સરસાઈજ કરો છો તો તમારા રોગ વગર દવા જ  દૂર થઈ જશે. પણ જો તમે અત્યાર સુધી એક્સસાઈજ નહી કરી છે અને તમને ખબરવ નથી કે એક્સસાઈજ કેવી રીતે કરવી તો આ આર્ટિકલમાં Stretching Exercises For Beginners ના વિશે જણાવી રહ્યા છે જે તમારે ખૂબ કામ આવશે. ચાલો જાણી તે એક્સરસાઈજ વિશે જેન તમને દરરોજ કરવી છે પોતાને હેલ્દી અને ફિટ રાખવા માટે 
 
સ્ટ્રેચિંગ શા માટે કરવી જોઈએ 
એક્સસાઈજ વિશે જાણવાથી પહેલા અમે તમને જણાવીશ કે સ્ટ્રેચિંગ કરવાથી અમારા શરીરને શું-શું ફાયદો મળે છે. ખરેખર સ્ટ્રેચિંગ  (Stretching) તમારા શરીરને (Flexible) ફ્લેક્સિબલ બનાવવામાં મદદ કરે છે. સાથે જ તમારી માંસપેશીઓને મજબૂત કરે છે અને અને શરીરના દુખાવા જેમ કે કમરનો દુખાવો, પગમાં દુખાવો જેવી પરેશાનીઓથી પણ રાહત મળે છે.
 
સાથે જ સ્ટ્રેચિંગ એક્સરસાઈજ કરવાથી બ્લ્ડ સર્કુલેશન તીવ્ર હોય છે. જેનાથી ત્વચામાં ચમક આવે છે. તેને કરવાથી તમારું મગજ પણ શાંત રહે છે અને તીવ્રતાથી કામ કરે છે. 
 
સ્ટ્રેચિંગ એક્સસાઈજની શરૂઆત કેવી રીતે કરવી. 
એકસરસાઈજ કરતા સમયે ઢીળા કપડા પહેરવા જેનાથી તમે સરળતાથી વગર કોઈ પરેશાની તમારા હાથ અને પગને ખોલી શકો. સાથે જ સ્પોર્ટ શૂજ પહેરવુ અને એક કર્ફટેબલ મેટ પર બેસવું. સ્ટ્રેચિંગ એક્સરસાઈજ કરવા માટે સૌથી પહેલા તમારા પગને થોડા દૂર દૂર કરીને ઉભા થઈ જાઓ. હવે તમારી શ્વાસને ધીમા-ધીમા છોડતા રીલેક્સ કરવું. તમે આ એક્સસાઈજ આશરે 5-7 મિનિટ સુધી કરવી. 
 
પગને મજબૂત બનાવો 
જો તમારા પગમાં ખૂબ દુખાવા રહે છે તો તમે એક્સરસાઈજ કરવી. તેના માટે તમે બન્ને પગને સમાન રાખી ઉભા થઈ જાઓ. હવે તમારા ડાબા પગને ને આગળની તરફ લંબાવો અને પછી તમારા ડાબા ઘૂંટણને આગળની તરફ વળવું. હવે તમારા જમણા પગને પાછળની તરફ લઈ જઈ સીધા રાખો અને પગની આંગળીને જમીન પર રાખો. આ પછી તમારા જમણો હાથને ફર્શ પર રાખી અને ઉપરી શરીરને ડાબી બાજુ ઘુમાવો. ડાબા હાથને ઉપરની તરફ લંબાવો. લગભગ બે મિનિટ આ સ્થિતિમાં રહો. હવે આ કસરતને જમણા પગથી પુનરાવર્તન કરો. 
 
બટરફ્લાઈ સ્ટ્રેચ 
બટરફ્લાઈ એક્સરસાઈજ ખૂબ સરળ અને ઈફેક્ટિવ એક્સસાઈજ છે. તેને કરવા માટે સૌથી પહેલા પગને એક સાથે જોડીને બેસવુ છે અને તમારી પીઠને સીધો રાખવુ છે. હવે પગને થોડો આગળની બાજુ ખેંચો અને તમારા ઘૂંટણે વળવું. આ દરમિયાન તમારા બન્ને પગ તળિયાની સાથે જોડાયેલા હોવા જોઈએ. આ પછી ઉપરના શરીરને આગળની તરફ ધકેલવું અને તમારા ઘૂંટણને ફર્શના નજીક રાખવું. આશરે બે મિનિટ માટે આ સ્ટ્રેચને બનાવીને રાખો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

આનંદ મંગલ કરું આરતી... Anand Mangal Aarti Gujarati Lyrics

જલારામ જયંતિ - જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

Happy Jalaram Jayanati - જલારામ જયંતીની શુભેચ્છાઓ

Chhath Puja 2024: છઠ્ઠી મૈયા કોણ છે? છઠ દરમિયાન સૂર્ય ભગવાનની સાથે કોની કરવામાં આવે છે પૂજા, જાણો અહીં

Chhath Puja- છઠ પૂજા: જાણો શુ છે છઠ પૂજા અને તેનું મહત્વ

આગળનો લેખ
Show comments