Publish Date: Wed, 03 Jan 2018 (18:01 IST)
Updated Date: Wed, 03 Jan 2018 (17:59 IST)
આ વાંચ્યા પછી તમે આજથી ભાતના પાણીને ફેકો નહી..!!
શું તમે જાણો છો રાંધેલા ભાતનુ ગરમ પાણી જેને આપણે "ઓસામણ" કહીએ ખૂબ લાભકારી હોય છે. એનાથી તમને વધારે ઉર્જા મળવા ઉપરાંત એ વાળ અને ત્વચા માટે પણ ખૂબ લાભકારી છે. એ ક્લીંજરનું પણ કામ કરે પણ કરે છે. આવો જાણીએ ભાતના પાણીના અન્ય લાભ આગળના પેજ પર .......
કેંસરથી બચાવવામાં કારગર છે .
શરીરના તાપમાનને સંતુલિત રાખે છે
કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.
આંતરડા કે પેટમાં બળતરાને દૂર કરે છે
જો તમે ભાતના પાણીથી ચેહરો ધોશો તો ચેહરાની ત્વચા નરમ થશે
ચેહરાના ડાઘ દૂર કરવામાં મદદ કરે છે.
જો તમે આ પાણીથી વાળ ધુઓ તો વાળમાં શાઈન આવે છે અને હેલ્દી પણ થાય છે.