Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મલાઈકા અરોડાએ શેયર કરી ઈમ્યુનિટી અને ઑક્સીજન માટે પ્રાણ મુદ્રા આપવા પડશે માત્ર 15 મિનિટ

મલાઈકા અરોડાએ શેયર કરી ઈમ્યુનિટી અને ઑક્સીજન માટે પ્રાણ મુદ્રા આપવા પડશે માત્ર 15 મિનિટ
, સોમવાર, 3 મે 2021 (12:50 IST)
મલાઈકા અરોડા તેમના ફેંસને ફિટનેસ માટે હમેશા જાગરૂક કરે છે. કોરોના મહામારીના વચ્ચે તેમના ઘણા વીડિયો અને મેસેજ સામે આવ્યા છે. હવે તેણે તેમની ઈંસ્ટાગ્રામ સ્ટોરી પ્રાણ મુદ્રાના ફાયદા શેયર કર્યા છે. 
સાથે ફોટામાં મુદ્રાની પોજીશન પણ જોવાઈ છે. 
મુદ્રાઓના ફાયદા 
કોરોના મહામારી ભારતમાં ઘરે-ઘરે પહૉંચી ગઈ છે. તેનાથી બચાવ કરવું અને ઈંફેક્શન થતા પર પૉઝિટિવ રીતે સામનો કરવું ખૂબ જરૂરી છે. અમારા ઈમ્યુન સિસ્ટમમાં આટલી તાકાત હોય છે કે તે વધારેપણુ 
 
બેક્ટીરિયા વાયરસના સંક્રમણને શરીરથી વગર દવાઓના બહાર કરી નાખે છે. તેના માટે સૌથી વધારે જરૂરી છે તમારી ઈન્યુનિટી મજબૂત રહે. ઈમ્યુન સિસ્ટમ એટલે પ્રતિરક્ષા તંત્રને મજબૂત કરવા માટે લોકો આજકાલ જુદા-જુદા ઉપાય કરી રહ્યા છે. હવે મલાઈકા  અરોડાએ પણ એક મુદ્રાની ફોટા શેયર કરી છે. તેની સાથે ફાયદા પણ લખ્યા છે. વધારેપણુ લોકો મુદ્રાઓના ફાયદા નહી જાણતા. માનવુ છે કે મુદ્રાઓ શરીરની એનર્જી વધારે છે અને તેન કરવું પણ સરળ છે. 
 
પ્રાણમુદ્રાના ફાયદા 
- ઈમ્યુન પાવર વધારે છે. શરીરની ઉર્જા બેલેંસ કરે છે.
- શરીરની ઉર્જા બેલેંસ કરે છે. 
-આખોની રોશની તીવ્ર કરે છે. 
- રક્ત વાહિકાઓનો બ્લૉક દૂર કરે છે. 
- બ્લ્ડ ઑક્સીજન લેવલ વધારે છે. 
 
કેવી રીતે કરવું 
આરામદાયક સ્થિતિમાં બેસી જાઓ અને રિલેક્સ કરવું બ
તમારી કરોડરજ્જુ અને હાડકા સીધા અને ચેહરો સામેની તરફ હોવુ જોઈએ. 
અંગૂઠાથી રિંગ ફિંગર અને નાની આંગળીને જોડવું. ધ્યાન રાખો કે આંગળીઓ એક-બીજાથી સંકળાયેલી રહે.     
હવે તમે જાથ તમારા ઘૂંટણ પર રાખી 15 મિનિટ સુધી ગહરી શ્વાસ લેવી અને છોડવી. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના વાયરસના સંકટ વચ્ચે શરીરમાં ઓક્સિજન લેવલ કેવી રીતે જાળવી રાખવુ, જાણો શુ શુ ખાવુ જોઈએ