Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રથમ ડોઝ પછી જો હું સંક્રમિત થઈ ગયો તો...કોવિડની બીજી ડોઝને લઈને ઉઠી રહ્યા સવાલ એવા જ 10 સવાલોના જવાબ આ છે.

gujarati health tips
, શુક્રવાર, 30 એપ્રિલ 2021 (15:52 IST)
દેશમાં રસીકરણ અભિયાન શરૂઅ થતા ત્રણ મહીનાથી વધારે થઈ ગયા છે. ઘણા લોકો બન્ને ખોરાક લઈ લીધા છે અને ઘણા લોકોની બીજી ખોરાકનો  નંબર આવી ગયો છે. પણ આ વચ્ચે કોરોનાની બીજી લહેરએ 
બીજી લહેરને ખૂબ તીવ્રતાથી લોકોને તેમની ચપેટમાં લેવા શરૂ કરી દીધું છે. તેના કારણે ઘણા લોકોની બીજી ડોઝ મોડી થઈ ગઈ છે. કેટલાક એવા પણ છે જે ટીકા લીધા સંક્રમિત થઈ ગયા તેથી બીજી ડોઝને 
લઈને ઘણા પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. ઉત્તર પ્રદેશના ડૉ. રામ મનોહર લોહિયા આયુર્વિજ્ઞાન સંસ્થાનના મેડિસિન અને ચિકિત્સા અધીક્ષક ડાક્ટર વિક્રમ સિંહએ એવા દસ સવાલોના જવાબ આપ્યા છે. 
 
સવાલ- બન્ને ડોઝનો નક્કે શેડયૂલ શું છે? 
જવાબ- પ્રથમ ડોઝના આઠમા અઠવાડિયામાં ક્યારે પણ વેક્સીનની બીજી ડોઝ લગાવી શકાય છે. 
 
સવાલ - શું તને કોવિશીલ્ડની બીજી ડોઝને 8 અઠવાડિયા અને કોવેક્સીનને 6 અઠવાડિયાથી વધારે સમયેમાં લઈ શકો છો? 
જવાબ- નક્કી સમય પર જ વેક્સીન લગવાવી. વૈજ્ઞાનિક શોધમાં આ મેળ્વ્યુ કે નક્કી સમય પર વેક્સીનની બન્ને ડોઝ લેવાથી એંટીબૉડી વધારે માત્રામાં બને છે. વાયરસથી સામનો કરવામાં વધારે કારગર સિદ્ધ હોય 
છે. 
 
સવાલ -જો પ્રથમ ડોઝ પછી હું સંક્રમિત થઈ ગયો તો શું કરવું જોઈએ ? 
જવાબ- સંક્રમિત થવાથી ગભરાવવાની જરૂર નહી છે. જો સંક્રમણ પછી લક્ષબ નથી તો બીજી ડોઝ બે મહીના પછી લગાવી શકાય છે. 
 
સવાલ -બન્ને ડોઝ લગ્યાના કેટલા દિવસ પછી મારા શરીરમાં પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ જશે? 
જવાબ- પ્રથમ ડોઝથી 60 ટકા પ્રતિશત પ્રતિરોધક ક્ષમતા બને છે. બીજી ડોઝથી 80 ટકા પ્રતિરોધક ક્ષમતા વિકસિત હોય છે. બીજી ડોઝની સાથે જ વધારે માત્રામાં એંટીબૉડી બને છે. બીજી ડોઝ લગ્યાના બે અઠવાડિયા પછી લોકોમાં ગંભીર સંક્રમણની શકયતા ખૂબ ઓછી હોય છે. 
 
સવાલ -હું એક રસી કોવિશીલ્ડ અને બીજી કોવેક્સીનનો લગાવી શકુ છું? 
જવાબ- જી નહી- અત્યારે સુધી આવું પ્રોવિઝન નહી કરાયુ છે. પ્રથમ ડોઝ જેની હશે બીજી પણ તેની જ લગાવી પડશે. બન્ને વેક્સીનની કાર્યવિધિ જુદી-જુદી છે. 
 
સવાલ -જો બીજી ડોઝ માટે સ્લૉટ જ નહી મળી રહ્યુ તો શું કરવું? 
જવાબ- બીજી ડોઝ માટે સ્લૉત હમેશા નક્કી થઈ જાય છે. ક્યારે પણ હોસ્પીટલમાં જઈને રસી લગાવી શકાય છે.
 
સવાલ -એક કંપનીની બન્ને ડોઝ લીધા પછી શું કોઈ બીજી કંપનીનો રસી પણ લગાવી શકાય છે, જો હા તો કેટલા દિવસ પછી? 
જવાબ- વેક્સીનની બન્ને ડોઝ એક વર્ષ સુધી કામ કરે છે. એક વર્ષ પછી બીજી કંપનીની વેક્સીનનો ચયન કરી શકાય છે. 
 
સવાલ શું બીજી ડોઝ લીધા પછી પણ તરત કોરોના થઈ ગયો તો શું તે ડોઝ બેકાર થઈ ગઈ-? 
જવાબ- કદાચ નહી. વેક્સીન લીધા પછી તેટલી માત્રામાં એંટીબૉડી નહી બને છે. રોગોથી લડવાની પ્રક્રિયા તીવ્ર થઈ જાય છે. તેથી સંક્રમણ થતા પર ગભરાવુ નહી. ઠીક થયાના એક મહીના પછી વેક્સીનની બીજી 
ડોઝ લઈ શકો છો. 
 
સવાલ -શું મહિલાઓ મહાવારીના સમયે રસીની બીજી ડોઝ લઈ શકો છો? 
જવાબ- હા માસિક ધર્મ કે મહાવારીનો વેક્સીનથી કોઈ સંબંધ નથી. વેક્સીનની બીજી ડોઝ લગાવી શકો છો. 
 
સવાલ - રસી લગાવ્યા પછી શું વ્યાયામ કરી શકે છે જો હા તો કેટલા દિવસ પછી? 
જવાબ- વ્યાયામનો વેક્સીનથી કોઈ લેવું-દેવું નથી. વેક્સીન લગ્યા પછી કેટલાક લોકોને હળવુ તાવ અને શરીરનો દુખાવો થઈ શકે છે. ઠીક થયા પછી વ્યક્તિ કસરત કરી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું તમારા બાળકને ખાંસી રાત્રે સૂવા નથી દેતી ? આ દેશી ઉપાય રહેશે કારગર