Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેનકિલરથી સંકળાયેલી આ 5 ભૂલો વધારી શકે છે પ્રોબ્લેમ

Webdunia
બુધવાર, 21 ઑક્ટોબર 2020 (15:24 IST)
બદલતા મૌસમ કે દિવસભત કામ કર્યા પછી આજકાલ માથાનો દુખાવો અથવા શરીરના દુખાવાની સમસ્યા સામાન્ય છે. કેટલાક લોકો માથાનો દુખાવો અથવા શરીરમાં દુખાવો દૂર કરેવા માટે ડૉક્ટરને પૂછ્યા વગર પેનકિલર લે છે. તે સમયે તો તમને શરીર અથવા માથાનો દુખાવોથી આરામ મળે છે પરંતુ પછી આ પેનકિલર રોગોનો કારણ બને છે. કેટલાક લોકો તો થોડું પણ દુખાવો થતાં પેનકિલર લેવાનું શરૂ કરે છે, જે બાદમાં તેમની આદત બની જાય છે.ખોટી રીતે પેનકિલરનું સેવન કરવાથી તમને ઘણા સાઈડ ઈફેક્ટસ પણ થઈ શકે છે. તો ચાલો જાણી કેવી રીતે પેનલિકરનો સેવન તમને નુકશાન પહોંચાડી શકે છે. 
1. પેઇન કિલરથી સંબંધિત ભૂલો 
થાકને કારણે, કેટલાક લોકો માથાનો દુખાવો અથવા શરીરના દુખાવોની ફરિયાદ કરે છે. આ કિસ્સામાં, ચેક અપ લેવાને  બદલે, પોત જ ડૉકટર બનીને પેનકેકિયર લઈ લે છે.પરંતુ આ તમારા માટે ખતરનાક બની શકે છે. માત્ર પેનકિલર જ નહી પણ વિટામિંસની ગોળીઓ પણ ડૉકટરથી પૂછીને લેવી જોઈએ.ખોટી રીત અને સમય પર પેનિસિલર લેવાથી તમને ઘણા આડઅસરો પણ હોઈ શકે છે તેથી, ડૉકટરને પૂછીને જ આ રીતની દવાઓનું સેવન કરવું. 
2. એક થી વધારે પેનકિલર લેવી 
ઘણીવાર એક પેનકિલરથી દુખાવો ન જતા લોકો થોડા સમય પછી બીજી પેનકીલર લઈ લે છે, જે શરીરને અંદર હાર્મ કરે છે. એક સંશોધન મુજબ એક કરતાં વધુ પેનકિલરના સાઈડ ઈફેક્ટના ખતરા વધારે નાખે છે. કોઈ પણ પેનલિકર નો અસર થવામાં  ઓછામાં ઓછા 30 મિનિટ લાગે છે. તેથી ધૈર્યહીન થઈને પેનકિલરની ઓવરડોજ લેવાથી તમને બ્લીડિંગ, કિડની ફેલિયર, હાર્ટ અટેક, બ્લ્ડ ક્લોટિંગ જેવા રોગોનો જોખમ તમે હોઈ શકે છે. 
3. નિયમિત ભાગ
ઘણીવાર  લોકો તેમના દુખાવાથી આરામ મેળવા માટે આ પ્રકારની ઘણી દવાઓના ટેવાઈ જાય છે અને તેને નિયમિત રૂપે લે છે. પરંતુ શું તમે જાણો છો લાંબા સમય સુધી કોઈ પણ પેનકિલરને ખાવાથી કિડનીની ફેલ, યકૃતને થતા નુકસાન અથવા માનસિક બીમારી થઇ શકે છે. તેથી કોઈપણ પેનકિલર ડૉક્ટરને પૂછ્યા વિના ખાવું નહીં.
 
4. ખાલી પેટમાં પેનકિલર લેવી - 
ઘણા લોકો  પીડા સહન ન કરવાના કારણે પેનકિલર લે છે પણ તેનાથી તેઓને ગેસ્ટિક અથવા એસિડિટીની સમસ્યાઓ થઈ શકે છે. ઉપરાંત તમારા સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ શકે છે તેથી, પેનકિલર ખાવાથી પહેલા કઈક જરૂર ખાવું જોઈએ.  
 
5. દવા તોડીને લેવી 
ગોળી નિગળવામાં પરેશાની હોવાના કારણે ઘણા લોકો તેને તોડી ખાય છે. બાળકોને ખાસ કરીને જો તમે દવાઓ તોડીને કે ક્રશ કરીને જ આપો છો. પરંતુ આમ કરવાથી દવા ઝડપથી શરીરમાં ઓગળી જાય છે, જે ઘણી વખત તમારા શરીરને હેન્ડલ કરી શકતી નથી. દવા તોડીને કે ક્રશ કરીને લેવાથી, એ ઓવરડોઝ જેવા કામ કરે છે એના પરિણામ રૂપે, ગોળીને તોડવાને બદલે, તેને આખી લો નહી તો ગોળીનો અડધો ભાગ જ લેવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર પર ચોમાસાના વરસાદની કેવી અસર થાય છે

ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ પર હુમલો, ૧૧ ભારતીયો સવાર; ભારતે નિવેદન જારી કર્યું

સરકારી હોસ્પિટલમાં છ દિવસમાં પાંચ સગર્ભા મહિલાઓના મોતથી ભારે આક્રોશ ફેલાયો છે, જેમાં ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે.

બેંગલુરુમાં, એક ડિલિવરી બોય બળજબરીથી એક મહિલાના ઘરમાં ઘૂસી ગયો, વોશરૂમનો ઉપયોગ કર્યો અને પછી પોતાને ખુલ્લા પાડ્યા

ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ અને કાશ્મીરમાં ચોમાસાના વરસાદને કારણે સ્થિતિ કેવી રહેશે? આ અઠવાડિયે ત્રણેય રાજ્યોમાં હવામાન કેવું રહેશે?

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments