Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફ્રીજમાં મૂકી કાપેલી ડુંગળી તો થઈ જાઓ સાવધાન આરોગ્ય પર પડશે ભારે

onion
, ગુરુવાર, 2 ઑગસ્ટ 2018 (00:18 IST)
ડુંગળી ખાવાના ફાયદા તો તમે સારી રીતે જાણો છો આશરે દરેક કોઈ ભોજનમાં તેનો ઉપયોગ કરે છે. શાકથી લઈને સલાદમાં ઉપયોગ થતાં ડુંગળી ઔષધીય એંટી બેક્ટીરિયલ અને એંટી ઈંફ્લેમેંટ્રી ગુણ હોય છે. પણ જો તમે ડુંગળી કાપીને કે છોલીને ફ્રીજમાં સ્ટોર કરી મૂકો છો તો એવી ભૂલ ભૂલથી પણ ન કરવું કારણકે આ તમને 
ફાયદની જગ્યા નુકશાન પહોંચાડે છે. 
 
onion
ઘણીવાર તમે ભોજન બનાવવા માટે તેની તૈયારીઓ પહેલાથી કરીની રાખો છો. જેના માટે તમે શાક માટે કે સલાદ માટે ડુંગળી પહેલાથી કાપીને ફ્રિજમા મૂકી દો છો. પણ કદાચ તમે આ વાતથી અજાણ છો કે કાપેલું ડુંગળી બહુ જલ્દી ખરાબ હોય છે. તેમા જલ્દીથી બેક્ટીરિયા લાગે છે અને ઑક્સીડાઈજ થયા પછી ફાયદા તો ભૂલી 
જાઓ આ તમારા આરોગ્ય માટે ખૂબ હાનિકારક હોય છે તેથી હમેશા જ્યારે શાક બનાવો ત્યારે જ ડુંગળી કાપવી. 
 
onion
ફ્રિજમાં કાપેલા ડુંગળીને સ્ટોર કરવાથી ગર્મ અને ઠંડુ તાપમાન મિકસ કરી તેને સૉગી બનાવી નાખે છે જેમા તીવ્રતાથી બેકટીરિયા લાગે છે. પણ તમે ઈચ્છો તો ડુંગળીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. તેના માટે કાપેલા ડુંગળીને પેપર ટાવલમાં રેપ કરી ફ્રોજમાં મૂકો. જેનાથી ડુંગળી ડ્રાઈ રહે છે અને ઠંડી રહે છે. પણ પ્રયાસ કરવું કે જે સમયે તમે ભોજન બનાવો ત્યારે તરત જ ડુંગળીને કાપવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફ્રોજન લીંબૂના આ 7 ચોંકાવનાર ફાયદા જાણો છો, ઔષધિની રીતે કામ કરે છે