Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ફ્રોજન લીંબૂના આ 7 ચોંકાવનાર ફાયદા જાણો છો, ઔષધિની રીતે કામ કરે છે

ફ્રોજન લીંબૂના આ 7 ચોંકાવનાર ફાયદા જાણો છો, ઔષધિની રીતે કામ કરે છે
, બુધવાર, 1 ઑગસ્ટ 2018 (09:53 IST)
લીંબૂ એટલે ભોજનનો સ્વાદ વધારે નાખે છે. તાજો લીંબૂ તો ગુણકારી હોય જ છે. પણ જો ઘણા દિવસો સુધી ફ્રિજમાં રખાય તો તેને ફેંકવં નહી કારણકે ફ્રોજન લીંબૂ પણ ખૂબ કામનો હોય છે. 
 
ટિપ્સ
-ફ્રોજન લીંબૂના પ્રયોગ કરી તમે ઘણી વસ્તુઓ બનાવી શકો છો. 
- ફ્રોજન લીંબૂના ઉપયોગથી સ્મૂદી ચા કેક બહુ સારા બને છે. 
- મિઠાઈઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ કરાય છે. 
- આ છે ફ્રોજન લીંબૂના ફાયદા 
- ફ્રોજન લીંબૂ અસ્થમાના દર્દીઓ માટે બહુ ફાયદાકારી હોય છે 
- આ રીતે તમે લીંબૂને લાંબા સમયથી સ્તૉર કરી શકો છો. 
- તેના સેવનથી રોગ પ્રતિરોધક ક્ષમતાનો પણ વિકસ હોય છે. 
- હાઈ બ્લ્ડ પ્રેશર પણ સંતુલનમાં રહે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માનસૂનમાં આરોગ્ય માટે ખારેકના ઉપાય