Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Massage Timing-આ સમયે ન કરવી જોઈએ તેલની માલિશ

Massage Timing-આ સમયે ન કરવી જોઈએ તેલની માલિશ
, મંગળવાર, 23 માર્ચ 2021 (00:10 IST)
આમ તો તેલની માલિશને ફાયદાકારી ગણાય છે . પણ કેટલીક અવસ્થા એવી હોય છે જ્યારે તમારે તેલની માલિશ કરવાથી બચવું જોઈએ. આવો આ વિશે જાણીએ 
1. તાવમાં ક્યારેય પણ તેલની માલિશ ન કરવી જોઈએ. 
 
2. ગર્ભવતી મહિલાના પેટ પર માલિશ ન કરો. 
 
3. ઝાડા, પેટ અને આંતરડાના ઈંફેકશન દરમિયાન સોજા અને પેટની ગાંઠના દર્દીને  પેટ પર  માલિશ ન કરવી. 
 
4. ચામડીના દર્દીને તેલ માલિશ ન કરો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Love and Romance વધારવા માટે જરૂરી ટીપ્સ