Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાળકને જો ભૂખ નહી લાગતી- તો જાણો બાળકની ભૂખ વધારવા માટે આ ઘરેલૂ ઉપાય

Tips to increase Child Appetite
, સોમવાર, 22 માર્ચ 2021 (00:12 IST)
ભોજનને લઈને બાળક હમેશા નાટક 
જ કરે છે. તેને દરેક સમયે ભોજન ન કરવાના કઈક ન કઈક બહાના કાઢે છે. બદલતા લાઈફસ્ટાઈલના કારણે પણ ભૂખ ન લાગવું આજકાલ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. જેનાથી બાળકનો વિકાસ રોકાઈ શકે છે. 
 
તેનાથી બાળક શરીરમાં નબળાઈ પણ આવી શકે છે. તમે તેના માટે ઘરેલૂ ઉપાય અજમાવીને પણ રાહ્ત મેળવી શકો છો. (Video)પસંદ આવે તો
 
1. સફરજન 
બાળકને જો ભૂખ નહી લાગતી તો તેને સફરજન ખાવા માટે આપો. તેનાથી બાળકનો લોહી સાફ થવું શરૂ થઈ જશે અને ભૂખ પણ લાગવા લાગશે. સફરજનની સાથે સંચણ જરોર આપો. બાળક સફરજન ન ખાય તો 
 
તેનું જ્યૂસ પણ ફાયદાકારી છે. 
 
2. ફુદીના 
ફુદીના ઠંડી હોય છે. થોડું ફુદીનોના રસમાં મધ મિક્સ કરી સવારે સાંજે આ મિશ્રનને 1-1 ચમચી હૂંફાણા પાણી સાથે બાળકને આપો. તેનાથી પેટ સાફ રહેશે અને ભૂખ પણ લાગવી શરૂ થઈ જશે. 
 
3. લીલા શાકભાજી 
લીલી પાંદળાવાળી શાકભાજીનો સૂપ બાળકને આપો. તેનાથી કબ્જિયાતની પરેશાનીથી રાહત મળે છે અને પેટમાં ગૈસ પણ નહી બને. તેનાથી તમારી ભૂખ વધી જશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Child care- બાળકોને ઝૂઠ બોલવાથી રોકવું છે તો કરો આ કામ