Webdunia - Bharat's app for daily news and videos

Install App

મચ્છરોને દૂર ભગાડવા કરો આ ઉપાય

Webdunia
શનિવાર, 5 મે 2018 (03:20 IST)
ઉનાળો આવતા જ ઘરમાં મચ્છરો હોવાથી રોગોનો ફેલાવો એક પરેશાની બની જાય છે. આ ઋતુમાં મચ્છરોનુ હોવું એટલે રોગોનો ફેલાવ, જો તમે પણ આ મચ્છરોથી કંટાળીવ ચુકયા છો અને હવે તમે એક અસરકારક દવા શોધો છો જે તમને આ મચ્છરોથી છુટકારો આપી શકે. તો તેનો છે તમે ઘરના બગીચામાં નીચે જણાવેલ ફૂલ છોડ લગાવો. 
 
 કિચનમાં કામ આવતી લવીંગનો ઉપયોગ  તમે બહુ જ ઓછો કર્યો હશે. પણ મચ્છરોને દૂર કરવા આનો પ્રયોગ તમે કદાચ પહેલી વાર સાંભળ્યો હશે.લવીંગના તેલનો ઉપયોગ મચ્છર ભગાડવામાં કરાય છે. એક સ્પ્રે બોટલમાં એક ભાગ લવીંગનું તેલ અને દસ ભાગ પાણી મિક્સ કરી મિશ્રણ બનાવો. આને ઘરની બાહરના ભાગે સ્પ્રે કરી દો. તમારા ઘરના આંગણના ઝાડ છોડ પર પણ તમે આ સ્પ્રે કરી શકો છો. મચ્છરોથી વધારે બચાવ માટે તમે આ સ્પ્રેને દર બે કલાકમાં પણ સ્પ્રે કરી સકો છો. 
 
સદાબહાર રોજમેરી આ મિંટ ફેમીલીનો જ ઝાડીદાર છોડ છે. સોઈ જેવી પાંદડીઓ અને સફેદ-ભૂરા રંગના ફુલવાળા આ છોડ મચ્છરોને ઘરથી દૂર કરવામાં તમારી મદદ કરશે. આ વાનગીઓ અને દવાઓમાં પણ યૂજ કરી શકાય છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

60 નેપાળી યાત્રાળુઓને લઈ જતી બસ અકસ્માતગ્રસ્ત, 31 ઘાયલ, 10 ની હાલત ગંભીર

બંગાળની ખાડીમાં બની સિસ્ટમ, ગુજરાતમાં આજે ક્યાં પડી શકે વરસાદ?

GIDC પ્લોટ ધારકો માટે રાહત: રાજ્ય સરકારે જાહેર કરી 'GIDC એમ્નેસ્ટી સ્કીમ'

IND vs AFG T20 શ્રેણી માટે ટીમ ઈન્ડીયાનું એલાન, વૈભવ સૂર્યવંશી અને સંજૂ સેમસનને પણ મળ્યું સ્થાન

Article 142: સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIR રદ કરવા માટે કઈ સત્તાનો ઉપયોગ કર્યો, કલમ 142 શું છે?

વધુ જુઓ..

ધર્મ

જન્માષ્ટમી પહેલા ઘરે લાવો આ 5 શુભ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ અને દૂર થશે દરેક પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 સપ્ટેમ્બર 2026

જન્માષ્ટમી પર નિબંધ - Janmashtami Essay in Gujarati

Randhan Chhath - રાંધણ છઠનું મહત્વ

Krishna Katha- શ્રીકૃષ્ણ ભગવાનની કથાઓ

આગળનો લેખ
Show comments