Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jeera fennel drink For Weight Loss: જીરું- વરિયાળીનુ પાની પીવો છો તો Ice Cube ની જેમ ઉતરશે વજન

Webdunia
સોમવાર, 29 ઑગસ્ટ 2022 (18:52 IST)
Jeera fennel drink For Weight Loss: વજબ ઓછુ કરવા માટે તમે કેટલાક ખાવા-પીવાની સલાહ આપવામાં આવે છે.  પણ શું તમે જાણો છો કે નેચરલ ડિટૉક્સ જ્યુસ અમારા શરીરમાં જાડાપણને ઓછુ કેવી રીતે કરે છે. જો નહી તો આજે અમે  તમને જણાવી રહ્યા છે. શરીરનો જાડો ભાગ ત્યારે સુધી ઓછુ નહી કરી શકાય જ્યારે સુધી અમે અમારી ડાઈટને સારુ નહી બનાવીશૢ જો તમે સચે જાડાપણ ઓછુ કરવા ઈચ્છો છો તો પોતાને હેંડસન અને સ્લિમ ટ્રીમ બનાવા ઈચ્છો છો તો તમને દરરોજ જીરુ અને વરિયાળીનો પાણીનો સેવન કરવો જોઈએ. આ એક ડિટૉક્સ જ્યુસ છે. જે પૂર્ણ રીત નેચરલ છે. ઘણા લોકો તેના સેવન કરીને તેમનો વજન ઓછુ કરી લીધા છે. આવો તમને જણાકીએ તેના ફાયદા 
 
મેટાબૉલિજ્મ થાય છે બૂસ્ટ 
મેટૉબૉલિજમ અમારા શરીરનો એવુ રસાયણ છે, જેનાથી અમારા શરીરનો વજન ઘટે છે અને વધતુ રહે છે. આ તીવ્રતાથી કેલોરી ઓછી કરવામાં મદદ કરે છે. જ્યારે તમે સારુ નાશ્તો અને ભોજન કરો છો તો મેટૉબૉલિજ્મ સ્તર સામાન્ય હોય છે. તેનાથી તમે કેલોરી ઘટાડમાં મદદ મળે છે. સાથે જ્યારે તમે જિમિંગ, સાઈકલિંગ કે વૉકિંગ કરો છો તો તીવ્રતાથી વજન ઓછુ થવા લાગે છે. 
 
પાચન તંત્ર 
પાચનના સારા થવાથી માણસના સ્વાસ્થયની હાલની સ્થિતિનો ખબર પડે છે. વજન ઓછુ કરવા માટે લિમિટમાં ખાવુ અને પાચનને સારુ બનાવવા ખૂબ જરૂરી હોય છે. કારણ કે જ્યાર તમે ભોજન કરો છો તો પાચનની મદદથી પૂર્ણ ભોજન તમારા શરીરમાં ઉર્જાના રૂપમાં ફેલે છે. તેના ઘણા ફાયદા હોય છે જેમ લોહીનો સ્તર સારુ રહે છે.
 
શરીરને ડિટોક્સ કરવુ 
સવારના સમયે નેચરલ ફળોના જ્યુસનો સેવન જરૂર કરવો જોઈએ. કારણ કે જ્યારે તમે જરૂરથી વધારે ભોજનનો સેવન કરો છો તો પચાવવાની પ્રક્રિયા ઓછી થઈ જાય છે. તેનાથી શરીરમાં ગંદગી એકત્ર થવા લાગે છે અને તમે જાડા થવા લાગો છો.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kartik Purnima 2024: 15 નવેમ્બરે છે કારતક પૂર્ણિમા અને દેવ દિવાળી, આ દિવસે તમારી રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન, જીવનની તમામ સમસ્યાઓ થશે દૂર

November Pradosh Vrat: સિદ્ધિ યોગ અને રેવતી નક્ષત્રમાં બુધ પ્રદોષ વ્રત, જાણો પૂજાનો શુભ સમય અને મહત્વ

મા આશાપુરાના મંગળવારની વ્રત વિધિ

કચ્છના માતાના મઢની પતરી વિધિ શું છે

Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ 12મી કે 13મી નવેમ્બર ? તારીખને લઈને કન્ફયુઝન કરો દૂર, જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત

આગળનો લેખ
Show comments