Webdunia - Bharat's app for daily news and videos

Install App

કિચનમાં જોવા મળતા આ મસાલાનું પાણી ડાયાબિટીસથી લઈને કોલેસ્ટ્રોલ સુધીની અનેક સમસ્યાઓ માટે છે રામબાણ

Webdunia
સોમવાર, 2 ડિસેમ્બર 2024 (07:21 IST)
Cinnamon Water
 
જો તમે પણ એવું વિચારતા હોય કે રસોડામાં જોવા મળતી તજનો ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે જ કરી શકાય છે, તો તમારે આ ગેરસમજને વહેલી તકે દૂર કરવી જોઈએ. તજમાં રહેલા તમામ તત્વો તમારા સંપૂર્ણ  સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, મેંગેનીઝ, કોપર અને ઝિંકથી ભરપૂર તજનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછું નથી.
 
ડાયાબિટીસના દર્દીઓ માટેલાભકારી - આયુર્વેદ અનુસાર ડાયાબિટીસના દર્દીઓએ તજનું પાણી પીવું જોઈએ. તજના પાણીમાં રહેલા તમામ તત્વો બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરીને ડાયાબિટીસને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકે છે. આ ઉપરાંત, તમે દરરોજ તજનું પાણી નિયમિતપણે પીવાથી તમારા આંતરડાનું  સ્વાસ્થ્યને સુધારી શકો છો.
 
હાર્ટના સ્વાસ્થ્યમાં સુધારો
 
રસોડામાં મુકવામાં આવેલ આ મસાલાનું પાણી કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં પણ કારગર સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે તજનું પાણી દિલના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે તમારી ઈમ્યુનિટીને મજબૂત કરવા માંગો છો, તો તમારા ડાયેટ પ્લાનમાં તજના પાણીનો સમાવેશ કરો.
 
વજન ઘટાડવાની પ્રકિયા સરળ બનાવો 
તજ તમારી ભૂખ અને વજન ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. જો તમે તમારી વજન ઘટાડવાની  પ્રકિયાને સરળ બનાવવા માંગો છો, તો તમે તજનું પાણી પી શકો છો. આ ઉપરાંત, પીરિયડ્સ દરમિયાન દુખાવો અને ખેંચાણથી છુટકારો મેળવવા માટે તજનું પાણી પીવાની પણ સલાહ આપવામાં આવે છે. ટૂંકમાં તજનું પાણી તમારા ઓવરઓલ હેલ્થને ઘણી હદ સુધી બુસ્ટ કરી શકે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી

આગળનો લેખ
Show comments