Webdunia - Bharat's app for daily news and videos

Install App

Fracture- તૂટેલા હાડકાં (ફ્રેકચર) જોડવાના ઘરેલૂ 4 ઉપાય- તમે પણ જરૂર ટ્રાઈ કરો

Webdunia
શનિવાર, 23 માર્ચ 2019 (00:52 IST)
1. દેશી ઘી - 2 ચમચી દેશી ઘી, 1 ચમચી ગોળ અને 1 ચમચી હળદરને મિક્સ કરી 1 કપ પાણીમાં ઉકાળી લો. તેને ઠંડું કર્યા પછી તે પીવું. દિવસમાં 2 વખત લો.તમારા તૂટેલા હાડકાં ટૂંક સમયમાં જોડાઈ જશે. 
 
2. ડુંગળી- 1 ગ્રામ ડુંગળીમાં 1 ચમચી હળદરને મિક્સ કરો અને તેને સ્વચ્છ કાપડમાં મૂકો. તે પછી, તલના તેલને ગર્મ કરી તૂટેલા હાડકાની  શેકાઈ કરવી. દિવસમાં 2 વખત એ જ રીતે કરવાથી તમને દુખાવાથી પણ આરામ મળશે અને અસ્થિ જોડાઈ જશે.
 
3.ઉડદ દાળ
ઉડેદ દાળને ધૂપમાં સુકાવીને પેસ્ટ બનાવી લો. તેનાથી તૂટેલા હાડકા પર લગાવીને પાટી બાંધી લો. આ ઉપચારને કરવાથી તમારી તૂટેલી હાડકા જલ્દી જોડાઈ જશે. 
 
4. કાળા મરી
વાટેલી કાળા મરી અને કૉગ ગંગાનો રસ મિક્સ કરો અને તેને 3-4 વખત પીવો. તેના ઇનટેકથી તમારી તૂટેલા હાડકા થોડા દિવસોમાં જોડાઈ જશે. 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

5 રૂપિયાની ચોકલેટ ખાવા પર તાલિબાની સજા, માતાએ ગરમ ચપ્પુથી પુત્રના પગમાં આપ્યો ડામ, દરવાજા બંધ કરીને નીકળી ગઈ પાર્ટીમાં

તમારા મનમાં કંઈક બીજુ ચાલી રહ્યુ હશે, હુ બાબા બાગેશ્વર તો નથી, IIT દિલ્હીના વિદ્યાર્થીઓને બોલ્યા પીએમ મોદી

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઓટોરિક્ષાનું ભાડું મોંઘું: મિનિમમ ભાડું સીધું રૂ. 25 કરાયું, રાત્રે 50% વધારાનો ચાર્જ લાગુ

બંઘ ફ્લેટમાં મરેલી માતાનુ હાડપિંજર મળ્યુ, પુત્રીએ જણાવ્યુ કેમ નહોતો કર્યો ફોન ?

પાકિસ્તાની ખેલાડી પર લાગ્યો 2 વર્ષનો બૈન, વિઝા એપ્લાય કરવા દરમિયાન આપી ખોટી માહિતી

વધુ જુઓ..

ધર્મ

Happy Shravan 2026 Wishes In Gujarati: સ્નેહીજનોને મોકલી આપો શ્રાવણ મહિનાના આ શુભ સંદેશ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 8 ઓગસ્ટ , 20226

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments