આપણે બધા જાણીએ છે કે દૂધ પીવુ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે. દૂધ પીવાથી આપણા શરીરને તાકત મળે છે. દૂધમાં લગભગ એ દરેક તત્વ હોય છે જે શરીર માટે જરૂરી હોય છે. આ વિટામિન, કેલ્શિયમ પ્રોટીન નિયાસિન ફાસ્ફોરસ અને પોટેશિયમના ખજાનો હોય છે.
હંમેશા કેટલાક લોકોને એ સમજાતુ નથી કે ઠંડુ દૂધ પીવુ આરોગ્યપ્રદ હોય છે કે ગરમ. ઘણા લોકોને લાગે છે કે ગરમ દૂધ પીવુ એટલું આરોગ્યપ્રદ નથી જેટલું કે ઠંડા દૂધ પીવુ.
ઘણા લોકોને ખબર નથી કે ગરમ દૂધમાં કેટલા લાભ છિપાયેલ છે. જો રાત્રે થાક હોવા છ્તાંય ઉંઘ નથી આવતી કે કબજિયાતથી પરેશાન છો તો ગરમા ગરમ દૂધ તમારી સહાયતા કરી શકે છે. આગળ જાણો છો ગરમ દૂધ પીવાના ફાયદા
1. એંટીએજિંગ- દૂધ અને મધ લેવાથી માત્ર સ્કીન ગ્લો નહી કરતી પણ શરીરને પણ આરામ મળે છે. પ્રાચીન સમયથી જ ગ્રીક ,રોમન , ઈજિપ્ત ભારત વગેરે દેશોમાં યુવાન જોવાવા માટે એક એંટીજિંગ પ્રાપર્ટીના રૂપે દૂધ અને મધના સેવન કરે છે.
2. સ્કીન કેયર- મધ અને દૂધ બન્ને જ બેક્ટીરિયાને નાશ કરે છે. દૂધ અને મધ સાથે લેવાથી ઈમ્યૂનિટી વધે છે અને સ્કિન ગ્લો કરે છે. મધ અને દૂધને સમાન માત્રામાં મિક્સ કરી લો એટલી જ માત્રામાં પાણી મિક્સ કરી નહાવાથી પહેલા શરીર પર લગાડો સ્કિન નિખરી જશે.
3. સ્ટ્રેસ- ગર્મ દૂધમાં મધ મિક કરી પીવાથી તનાવ દૂર થાય છે. આ નર્વ સિસ્ટમને આરમ પહોંચાડવાના કામ કરે છે.