Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પ્લાસ્ટિકની બૉટલમાં પાણી પીવાથી સ્મરણશક્તિ પ્રભાવિત થાય છે

પ્લાસ્ટિકની બૉટલમાં પાણી પીવાથી સ્મરણશક્તિ પ્રભાવિત થાય છે
, શુક્રવાર, 29 જાન્યુઆરી 2021 (18:10 IST)
પ્લાસ્ટિકની  બોટલથી પાણી પીવું કેન્સરનું કારણ બની શકે છે. જ્યારે પ્લાસ્ટિક બોટલ સૂર્યમાં ગરમ​​ હોય છે ત્યારે પ્લાસ્ટિકમાં રહેલ  રસાયણો  લીક કરવાનું શરૂ કરે છે અને તે  પાણીમાં ઓગળીને  અમારા શરીરને નુકસાન કરે છે.
-બોટલથી પાણી પીવાથી માણસની સ્મરણશક્તિ પર ખરાબ અસર પડે છે. 
-બૉટલને બનાવવા માટે બાઈસફેલોન એ નો પ્રયોગ કરાય છે જેનો પેટ પર પણ ખરાબ અસર પડે છે. પાચન ક્રિયા પ્રભાવિત હોય છે અને તેનાથી કબ્જિયાત અને ગૈસની સમસ્યા થઈ શકે છે. 
- ગર્ભપાત થવાનો ખતરો પણ વધી શકે છે. 
- આ બૉટલોમાં પાણી પીવું સારું 
સ્ટેનલેસ સ્ટીલ કે એલ્યુમિનીયમની બૉટલો જ પાણીને સ્ટોર કરવા માટે સૌથી સુરક્ષિત ગણાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ ગાંધીજીનું પ્રિય ભજન હતું, તમે પણ વાંચો