Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૉફીમાં માખણ, ક્યારે સાંભળ્યું છે? જાણો 5 ફાયદા

Webdunia
મંગળવાર, 17 ડિસેમ્બર 2019 (12:34 IST)
તમને આ જાણીને નવાઈ લાગશે પણ હા, કેટલાક લોકો કૉફીમાં બટર નાખીને પણ પીવે છે. આમતો કૉફી જેવા પેય પદાર્થમાં માખણનો સ્વાદ બેસ્વાદ લાગે પણ તેને પીવાના કેટલાક ફાયદા જરૂર હોય છે. આમ તો દુનિયામાં ઘણા દેશમાં ખાવા-પીવાની વસ્તુઓમાં નવા પ્રયોગ  કરી સ્વાદ વધારવાની બાબતમાં કૉફીનો નામ પણ પાછળ નહી છે. જો તમે નહી ઈચ્છતા તો નહી પણ તેના 5 ફાયદાને જરૂર જાણી લો... 
1. કૉફીમાં બટર ખાસ કરીને ગાયના દૂધથી બનેલો માખણ મિક્સ કરી પીવું શરીરમાં જામેલા વસાને સક્રિય કરે છે. આ તમારા શરીરને ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરી મૂળભૂત વસા અને કેલોરીની આપૂર્તિ કરે છે. 
 
2. તે ઓમેગા-3 અને ઓમેગા 6 ની સાથે વિટામિન કે નો પણ સરસ સ્ત્રોત છે . તે સિવાય આ હાર્ટ અટેકના ખતરાને પણ ઓછું કરે છે. 
 
3. દર સવારે કૉફીની સાથે માખણનો સેવન શરીરના જાડાપણું ઓછુ કરવામાં મદદ કરે છે. આ આખો દિવસ વસાને ઓછું કરવામાં સહાયક હોય છે. પ્રાકૃતિક દૂધથી બનેલો માખણમાં વસાને ઓછું કરવા માટે જરૂરી તત્વ હોય છે. 
 
4. આ તમારા મગજની તરાવટ માટે સરસ પેય હશે. કૉફીના સેવન મગજને સચેત કરવામાં સહાયક હોય છે, ત્યાં માખણ મગજને અંગને સરસ કાર્ય કરવામાં મદદ કરે છે. 
 
5. કૉફી સાથે માખણનું આ મિશ્રણ તમને દિવસભર માટે પૂરતી એનર્જી આપવાનું કાર્ય કરે છે. શરદીના દિવસોમાં આ શરીરને ઠંડકના દુષ્પ્રભાવથી બચાવી રાખે 
છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments