Webdunia - Bharat's app for daily news and videos

Install App

વ્યાયામ પછી એક કપ કોફી તમને કેંસરથી દૂર રાખશે

Webdunia
વ્યાયામ કર્યા બાદ એક કપ કોફી પીવાની ટેવને હવે તમારું રૂટિન બનાવી દેજો. કારણ કે એક નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે કેફીન અને વ્યાયામ એકસાથે મળીને તમારી ત્વચાને કેન્સરથી બચાવાનું કામ કરે છે.

ન્યૂ જર્સીમાં 'રૂટગર્સ આર્નેસ્ટ મારિયો સ્કૂલ ઓફ ફાર્મસી'ના સંશોધકોએ તેમના સંશોધનમાં જાણ્યું કે વ્યાયામ અને કેફીનના મિશ્રણથી કેન્સર માટે સંવેદનશીલ ઉંદરોમાં 'સ્કિન ટ્યુમરની સંખ્યા'માં 62 ટકાનો ઘટાડો નોંધાયો. જે જાનવરોનો ઇલાજ કરી ચૂકાયો હતો તેમનામાં ટ્યુમરોની સંખ્યામાં 85 ટકા સુધીનો ઘટાડો નોંધાયો.

આ મહત્વના સંશોધનના મુખ્ય સંશોધક ડૉક્ટર યાઓ-પિંગ લુએ જણાવ્યું, વ્યાયામ અને કેફીનનો મેળ ઉંદરોમાં સૂર્યની રોશનીથી છતાં કેન્સરના નિર્માણને ઓછું કરી શકે છે. મને વિશ્વાસ છે કે અમને આવા જ પરિણામો મનુષ્યના કિસ્સામાં પણ મળશે જેનાથી ભવિષ્યમાં કેન્સરના ઇલાજમાં ઘણો લાભ થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

3 દિવસ ભારે વરસાદની આગાહી, યલો એલર્ટ જારી; IMD એ નવીનતમ અપડેટ જાહેર કર્યું

2,000 થી વધુના UPI વ્યવહારો પર ફી લાગશે, જેમાં 0.40% સુધીનો ચાર્જ મંજૂર થવાની શક્યતા છે.

Gujarat Police Bharti: પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, OJAS પોર્ટલ પર 17 ઓગસ્ટથી મળશે કૉલ લેટર

રેગિંગની ફરિયાદ કરતા જ સિનિયર વિદ્યાર્થીઓનો ત્રાસ, જુનિયરોને બેટ-લાકડીઓથી નિર્દયતાથી માર્યો

ટ્રમ્પની હત્યાનો પ્રયાસ? કેલિફોર્નિયામાં બંદૂક સાથે શંકાસ્પદની ધરપકડ, રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ નજીક શંકાસ્પદની ધરપકડ

વધુ જુઓ..

ધર્મ

Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -5 ઓગસ્ટ 2026

'શ્રાવણ થીમ' વડે તમારી કિટ્ટી પાર્ટીને સુપર હિટ બનાવો, આ 3 શ્રેષ્ઠ વિચારો અનુસરો

શ્રાવણ સોમવારે ઉપવાસ તોડ્યા પછી શું ખાવું? આ 7 વસ્તુઓ ઝડપથી તૈયાર કરો.

ઓગસ્ટ મહિનાના ગુજરાતી તહેવારો

આગળનો લેખ
Show comments