Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિમલા મરચાના લાભ જાણીને ચોંકી જશો

શિમલા મરચા ડીએનએ ને કૉર્સિનોજેન સાથે બાંધતા રોકે છે. આ કેંસર કોશિકાઓનો નાશ કરવામાં મદદ કરે છે.

Webdunia
શનિવાર, 1 સપ્ટેમ્બર 2018 (18:34 IST)
1. શરીરના મટૈબલિજમ વધારે- આ શરીરમાં રહેલા ટ્રાઈગ્લિસરાઈડના લેવલને ઓછુ કરે છે. જેથી કેલોરીને બર્ન કરવામાં મદદ મળે છે. 
 
2. એંટીઆક્સીડેંટ - શરીરમાં ફ્રી રેડિક્લસ હોવાને કારણે લોહીની નાડીઓને નુકશાન પહોચે છે. શિમલા મરચામાં વિટામિન સી હોય છે.  જે કે પાવરફુલ એંટીઅક્સીડેંટ છે. આ એંટીઅક્સીડેંટ શરીરને હાર્ટ અટૈક ,ઓસ્ટીપોરોસિસ ,અસ્થમા ,અને મોતિયાબિંદ સામે લડવામાં મદદ કરે છે. 
 
3. કેંસરથી બચાવ - આ ડીએનએ ને કૉર્સિનોજેન સાથે બાંધતા રોકે છે. આ કેંસર કોશિકાઓનો નાશ કરવામાં મદદ કરે છે. 
 
4. દુખાવો  દૂર કરે- એમાં એક એવુ તત્વ મળે છે જે કહેવાય  છે કે એ દુખાવાને ત્વચાની સ્પાઈન કાર્ડ સુધી જતા અટકાવે છે. આ પ્રભાવશાળી રીતે દાદ,નાડીના દુખાવા વગેરેમાં પ્રયોગ કરાય છે. 
 
5. શક્તિ વધારે- એમાં વિટામિન સી હોય છે. આથી આ વાઈટ સેલને ઈંફેકશનથી લડવા ઉતેજ્જિત કરે છે . આથી ઈમ્યુન  સિસ્ટમ મજબૂત રહે છે. સાથે શિમલા મરચા શ્વાસ સંબંધી સમસ્યા જેમ કે ફેફસાંના ઈંફેકશન અસ્થમા વગેરેથી બચાવ કરે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments