Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે અજમાવો આ ટિપ્સ અને રાખો મગજને સ્વસ્થ

Webdunia
ગુરુવાર, 5 એપ્રિલ 2018 (08:22 IST)
મગજને આરામ આપો- જેમ શરીરને આરામ જોઈએ તે જ રીત મગજને પણ. આરામ મગજને તંદુરૂસ્ત બનાવી રાખે છે. તેના માટે તમને હળવા પળ પસાર કરવાની ટેવ હોવી જોઈએ. 
તમારી સમસ્યાઓને સાઈડમાં મૂકી સમય પસાર કરવું ખૂબ જરૂરી છે. એક વસ્તુ અને મેડિટેશન અને યોગ કરવું. તેનાથી મગજને ખૂબ રાહત મળે છે. 
 
પોતાને મહ્ત્વ આપો- પોતાનું માનને અનજુઓ કરવું માનસિક દ્ર્ઢતાને નબળું કરવું છે. આમ તો પોતાને કૉમ્પ્લીમેંટ આપવું તમારી મુખ્ય જરૂરત છે. જે પણ કામમાં તમને મજા આવે તેના માટે સમય જરૂર કાઢો. તમારી પસંદની મૂવી જુઓ કે ચોપડી વાંચો. 
 
ખુશાળ લોકોની સંગત કરો- તમારા મિત્રની લિસ્ટમાં ખુશાળ વ્યકતિત્વના કોઈ મિત્ર જરૂર શામેળ હોય. તમે પણ ખુશ રહો અને ગ્રુપમાં એંજાય કરવાનો અવસર શોધવું. 
 
એક ઠહાકો તમને તાજા કરી શકે છે. આ યાદ રાખો કે હંસવા-હંસાવનાનો અવસર ન મૂકવું. આ તમને વિટામિનની એક ગોળીથી વધારે લાભ આપશે  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

1 જુલાઈથી, ટિકિટ વિના મુસાફરી કરવી મોંઘી પડશે, 500 દંડ સાથે; બીજાની ટિકિટ પર મુસાફરી કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે

દિલ્હી-એનસીઆરમાં ધૂળની વાવાઝોડાએ જોરદાર ગરમીથી થોડી રાહત આપી

પુલ પત્તાના ઘરની જેમ તૂટી પડ્યો, ઉપરથી એક ડમ્પર પસાર થઈ રહ્યું હતું; અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે

IPL: ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સ ઘર વાપસી, કુલદીપ યાદવ LSGમાં જોડાયો

FIFA World Cup 2026: શું મેસ્સીએ અત્યાર સુધીનો સૌથી મોટો ઇતિહાસ રચ્યો છે? રોનાલ્ડોના ચાહકો કેમ નારાજ છે?

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

Chaturmas 2026 Date : ચતુર્માસ ક્યારથી લાગી રહ્યો છે, જાણો શાસ્ત્રોમાં તેની શુ છે માન્યતા

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

આગળનો લેખ
Show comments