Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘઉંના 5 ઔષધીય ગુણ, જરૂર જાણો

Webdunia
મંગળવાર, 22 ઑગસ્ટ 2017 (15:22 IST)
ઘઉં ન માત્ર બળવર્ધક અનાજ જ નહી, પણ એક સરસ ઉપયોગી ઔષધી પણ છે. તમે નહી જાણતા હશો એના 5 ઉપયોગી ફાયદા પણ તમને ખબર હોવા જોઈએ એના આ જાદુઈ ઔષધીય ગુણ 
1. ખાંસી- 20 ગ્રામ ઘઉંના દાણામાં મીઠું મિકસ કરી 250 ગ્રામ પાણીમાં બાફી લો. જ્યારે સુધી પાણીની માત્રા એક તિહાઈ ન રહી જાય. એને ગરમ-ગરમ પી લો. સતત એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી ખાંસી ચાલી જાય છે. 
 
2. સ્મરણ શક્તિ - ઘઉંથી બનેલું હરીરામાં ખાંડ અને બદામ નાખીને પીવાથી સ્મરણ શક્તિ વધે છે. એની સાથે જ મગજની નબળાઈને દૂર કરવામાં પણ આ ખૂબ મદદગાર સિદ્ધ હોય છે. 

webdunia gujaratiના વીડિયો જોવા માટે કિલ્ક કરો.. અને Subscribe  કરો નવી ન્યૂજ અને video માટે 
 

3. ખંજવાળ- ઘઉંના લોટને બાંધીને ત્વચાના બળતરા , ખંજવાળ ફોળા-ફોલ્લીઓ અને અગ્નિમાં બળતરા થઈ જવાથી ઠંડક આપી શકાય છે. એ સિવાય જો કોઈ ઝેરીલા કીટ કાપી લે તો ઘઉંના લોટમાં સિરકા મિક્સ કરી દંશ સ્થાન પર લગાવવાથી પણ લાભ હોય છે. 
4. પથરી- પથરી કે સ્ટોન હોવાની સ્થિતિમાં ઘઉં અને ચણાને ઉકાળીને એના પાણીને થોડા દિવસો સુધી દર્દી માણસને પીવડાવતા રહેવાથી મૂત્રાશય અને ગુર્દાની પથરી ગળીને નિકળી જાય છે. 
 
5. અસ્થિ ભંગ - આ સ્થિતિમાં થોડા ઘઉંના દાણાને તવા પર શેકીને વાટી લો. એમાં મધ મિક્સ કરી થોડા દિવસો સુધી ચાટવાથી અસ્થિ ભંગ દૂર હોય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

આગળનો લેખ
Show comments