Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ડાયબિટીજથી ખરતા વાળ સુધી, જાણો ડુંગળીના 7 ફાયદા

ડાયબિટીજથી ખરતા વાળ સુધી, જાણો ડુંગળીના 7 ફાયદા
, ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2021 (12:21 IST)
ભોજનમાં દરેક કોઈ ડુંગળીનો ઉપયોગ તો કરે છે. ડુંગળી સલાદના રૂપમાં ખૂબ ખાય છે. ડુંગળીના તડકાથી બનેલી દાળ-શાક ખાવામાં સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આવો અમે જાણીએ છે ડુંગળી માત્ર સ્વાદ જ નહી આપે પણ સ્વાસ્થયવર્ધક પણ છે. 
- શરદી થતા પર ડુંગળીનો સેવન ખૂબજ ફાયદાકારી હોય છે. 
- ડુંગળી ખાવાથી ઉમ્રથી પહેલા થતી કરચલીઓ દૂર રહે છે. 
- આ ડયાબિટીજને નિયંત્રણ રાખવામાં ખૂબ કારગર સિદ્ધ હોય છે. 
- શ્વાસની પરેશાનીમાં તેનો ઉપયોગ લાભદાયક હોય છે. 
- ડુંગળીના ઉપયોગથી આંખની રોશની પણ વધે છે. ડુંગળીનો પેસ્ટ લગાવવાથી ડેંડ્રફ પણ દૂર હોય છે. 
- વાળની મજબૂતીમાં ડુંગળી ફાયદા પહોંચાડે છે. 
- એંટીઓક્સીડેંટથી ભરપૂર ડુંગળી મગજને તેજ કરવામાં પણ લાભકારી હોય છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ 5 સુપરફુડ્સને મહિનામાં ઓછામાં ઓછા 15-16 વાર ખાવાથી ઝડપથી ઘટશે તમારુ વજન