baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લીલી ડુંગળી ખાવાના 7 ફાયદા જાણો છો તમે ?

Health Benefits Of Spring Onions
, શુક્રવાર, 6 ઑક્ટોબર 2017 (00:02 IST)
ભોજનમાં લીલી ડુંગળીના સેવન તમારા માટે આરોગ્યથી સંકળાયેલા મોટા ફાયદાના કારણ હોઈ શકે છે.. જાણો લીલી ડુંગળી ખાવાના 7 મોટા ફાયદા
 
લીલી ડુંગળીમાં એંટીઓક્સીડેંટ વધારે હોય છે જે કોશિકાઓની ક્ષતિ રોકે છે. એમાં વિટામિન સી વધારે માત્રામાં છે જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને બીપી સંતુલિત રાખે છે. એમાં સલ્ફર પણ છે જે દિલના રોગોને દૂર રખવામાં મદદ કરે છે. 
 
એમાં વિટામિન સીના સાથે-સાથે વિટામિન પન સારી માત્રામાં છે જે હાડકાઓને મજબૂત બનાવવામાં મદદગાર છે. 
 
એંટીઓક્સીડેંટની વધારે લીલી ડુંગળીમાં એંટીબેક્ટીરિયલ અને એંટીવાયરલ ગુણ છે જે શરીરને સંક્ર્મણથી મુક્ત રાખે છે. એના સેવનથી શરદી, ફ્લૂ મૌસમી તાવનો રિસ્ક ઓછું થાય છે. 
 
લીલી ડુંગળીના પાંદડામાં વિટામિન એની સારી માત્રામાં છે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. 
 
લીલી ડુંગળીમાં સલ્ફર પૂર્ણ માત્રામાં હોય છે જેમાં રહેલા એલાઈન સલ્ફાઈડ નામના તત્વ પેટના કેંસરથી બચાવ માટે જરૂરી છે. 
 
ઘણા શોધોમાં ગણાય છે કે લીલી ડુંગળીમાં રહેલા સલ્ફરના કારણે આ શુગરને નિયંત્રિત કરવામાં મદદગાર ગણાય છે . આ શરીરમાં ઈંસુલિનની માત્રામાં મદદ કરે છે. 
 
લીલી ડુંગળીના સેવન ગએસ્ટ્રોઈંટેસ્ટાઈનલ માટે લાભકારી છે. એમાં ફાઈબરની વધારેપણું પાચન સરળ બનાવે છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘરેલુ ઉપચાર--મીઠી લીમડાના ઔષધીય પ્રયોગ