Webdunia - Bharat's app for daily news and videos

Install App

Banana Tea- આ ચા પીવાથી સો વર્ષના આયુષ્ય મળશે

Webdunia
મંગળવાર, 23 નવેમ્બર 2021 (08:18 IST)
તમે પણ વિચારી રહ્યા હશો કે ચા માં કેળા નાખીને કોણ પીવે છે? પણ કદાચ તમને ખબર નથી જે સરસ ઉંઘ માટે બહુ ઘણા લોકો કેળાવાળી ચા પીવે છે. 
 
જો તમને પણ સારી ઉંઘ નથી આવતી અને સૂતા સમયે વચ્ચે વચ્ચે ઉઠીને બેસી જાઓ છો તો કેળા વાળી ચા પીવું તમારા માટે ખૂબ ફાયદાકારી છે. 
 
સામાન્યરીતે લોકો સારી ઉંઘ માટે ઉંઘની ગોળી લઈએ છે પણ તમે ઈચ્છો તો ઉંઘની ગોળીની જગ્યા કેળાની ચા પીવી શકો છો. આમ તો ઉંઘમી ગોળી લેવાથી ભારેપન, કબ્જિયાત અને પેટમાં દુખાવાની પ્રોબ્લેમ થઈ જાય છે. 
 
કેળામાં પોટેશિયમની ભરપૂર માત્રા હોય છે. તેની સાથે જ આ મેગ્નીશિયમનો પણ ખજાનો છે. આ બન્ને જ તત્વ નર્વસ  સિસ્ટમને રીલેક્સ કરવાનો કામ કરે છે અને તાણને ઓછું કરે છે. 
 
કેળા વાળી ચા બનાવવામાં મુશ્કેલથી 10 મિનિટનો સમય લાગે છે. એક નાનકડો કેળા લો અને એક કપ પાણીમાં તજ નાખી તેને ઉકાળી લો. જ્યારે પાણી ઉકળવા લાગે તો તેમાં કેળા નાખી દો. તેને 10 મિનિટ સુધી ઉકળવા દો. તેને ગાળીને પીવી લો. 


 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Diesel Supply Updates- ડીઝલ અંગે સરકારે સારા સમાચાર આપ્યા, કહ્યું કે પેટ્રોલ પંપ પર ભીડ કરવાની જરૂર નથી.

721 વર્ષ પછી આજે ધાર ભોજનશાળામાં પૂજા થશે, મુસ્લિમ સમુદાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી

આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માત થયો, એક બસ ટેન્કર સાથે અથડાઈ, ડ્રાઈવર અને કંડક્ટર બળીને ખાખ થઈ ગયા, અને 15 થી 20 લોકો ઘાયલ થયા.

દિલ્હી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો વિરોધ

શુભમન ગિલ સામે એક સાથે ત્રણ મોટા કારનામા કરવાની તક, CSK સાથેની મેચમાં મેળવી શકે છે મોટી ઉપલબ્ધિ

વધુ જુઓ..

ધર્મ

Sukrawar Rules - શુક્રવારે મહિલાઓએ ખાટી વસ્તુઓ ખાવાનું કેમ ટાળવું જોઈએ? આ ભૂલ મોંઘી પડી શકે છે

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 મે 2026

Guruwar Astro Tips: ગુરુવારે કપડાં અને વાળ કેમ ન ધોવા જોઈએ? જ્યોતિષ શું કહે છે તે જાણો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 મે 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

આગળનો લેખ
Show comments