Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bhang Hangovers- ભાંગ ઉતારવાના 5 સીક્રેટ

Webdunia
બુધવાર, 19 ફેબ્રુઆરી 2020 (14:37 IST)
ભાંગ ઉતારવાના 5 સીક્રેટ
આરોગ્ય- રંગોના તહેવાર હોળીમાં લોકો ખૂબ મસ્તી કરે છે. આ દિવસે એક બીજા પર રંગ ફેંકવાથી કોઈ ના પણ નહી કરતા. બધા પરિવાર અને સંબંધીઓ આ સિવાય  એક સાથે એકત્ર થઈને તહેવાર ઉજવે છે. હોળીમાં ભાંગની વાત ન  હોય યો થઈ જ ન શકે. આ દિવસે લોકો ભાંગ પણ જમીને પીવે છે. મુશેકેલી તો 
 
ત્યારે થઈ જાય છે જ્યારે, આ નશો  માથે ચઢી જાય છે. કે માણસ આ નશામાં શું કરે છે કઈક ખબર નહી પડતી. અમે તમને જણાવી રહ્યા છે એવા જ ટિપ્સ જે આ નશાને ઉતારવામાં ખૂબ કારગર છે. 
 
1. સીક્રેટ નં. 1- ભાંગના નશાને ઓછું કરવા માટે ખાટી વસ્તુઓ ખૂબ કારગર છે. જે માણસને નશા ચઢ્યું હોય તેને, દહીં, લસ્સી અને આમલીના પાણી જરૂર પીવડાવો. તેનાથે નશા જલ્દી ઉતરી જશે. 
 
2.  સીક્રેટ 2- બન્ને કાનમાં 2 ટીંપા સરસવની નાખવાથી ભાંગનો નશો ઉતરી જાય છે. તેના કોઈ સાઈડ ઈફેક્ટ પણ નહી હોય. 
 
3. સીક્રેટ નં 3- આ નશા ઉતારવા માટે દેશી ઘીનો સેવન પણ અસરકારક છે. ભોજન સાથે શુદ્ધ દેશી ઘી ખવડાવવાથી પણ નશા ઉતરી જાય છે. 
 
4. સીક્રેટ નં 4- ભાંગના નશા ઉતારવા માટે તુવેરની દાળ બહુ મદદગાર છે. તુવેરની કાચી દાળને વાટીને પાણી સાથે ખવડાવવાથી પણ નશા ઓછું થઈ જાય છે. 
 
5. સીક્રેટ નં 5- નશા ઉતારવા માટે શેકેલા ચણાના સેવન કરવું પણ લાભકારી છે. સંતરા અને વગર ખાંડનો લીંબૂ પાણીનો સેવન કરાવો જેનાથી નો નશો ઉતરી જશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments