Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vat Savitri Vrat Wishes In Gujarati - વટ સાવિત્રી વ્રતની શુભેચ્છા

vat savitri vrat messages
, સોમવાર, 9 જૂન 2025 (23:31 IST)
vat savitri vrat messages


Happy Vat Savitri Vrat 2025 Wishes, Images, Quotes, Status, Messages:  આખા દેશમાં 10 જૂનના રોજ વટ સાવિત્રી પૂર્ણિમાનુ વ્રત ઉજવાશે. આ દિવસે સુહાગન સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉમર માટે વટ સાવિત્રીનુ વ્રત કરે છે.  આ વ્રત અખં સૌભાગ્યની પ્રાપ્તિ અને પતિની લાંબી ઉંનરની કામના માટે કરવામાં આવે છે.  આ દિવસે વિશેષ રૂપથી વટ વૃક્ષ એટલે કે વડના ઝાડની પૂજા કરવામાં આવે છે.  વટ વૃક્ષની પૂજા કરવાના દિવસે સુહાગન મહિલાઓ એક બીજાને ખાસ શુભકામના સંદેશ પણ મોકલે છે. વટ વૃક્ષની પૂજા કરવા અને વ્રત રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ ના યોગ બને છે અને રોકાયેલા કાર્ય પૂરા થાય છે.  આ દિવસે સુહાગિન મહિલાઓ એક બીજાને ખાસ શુભેચ્છા સંદેશ લઈને આવ્યા છે. જેને તમે તમારા મિત્રોને મોકલી શકે છે.  
 
webdunia
vat savitri vrat messages
 
1  અન્ન વગર જળ વ્રત કરવુ 
પ્રેમની અતૂટ પરિભાષા છે 
તમે આમ જ પ્રેમ બંધનમાં બંધ્યા રહો 
મારા દિલની બસ આ જ આશા છે 
webdunia
vat savitri vrat messages
2  અખંડ સૌભાગ્યનો આ તહેવાર 
તમારા દાંમ્પત્ય જીવનમાં લાવે ખુશીઓ 
દૂર થાય કષ્ટ તમે સાત જન્મો સુધી સાથ નિભાવો 
વટ સાવિત્રીની હાર્દિક શુભકામનાઓ 
 Vat Savitri Wishes
webdunia
vat savitri vrat messages
3 વટ સાવિત્રીના વ્રત પર છે આ જ  છે મારી પ્રાર્થના 
તમારો સુહાગ રહે સલામત અને પુરી થાય તમારી દરેક કામના 
વટ સાવિત્રીની શુભકામના 
webdunia
vat savitri vrat messages
4  વટ વૃક્ષ સાથે બંધાયેલી કાચા સૂતની ડોર 
પતિ-પત્નીના જીવનમાં હંમેશા ખુશીઓની ભોર 
ક્યારેય ન તૂટે આ સુંદર સંબંધની ડોર  
Happy Vat Savitri Vrat 2025 Wishes
webdunia
vat savitri vrat messages
5  આશીર્વાદ મોટાઓનો, પ્રેમ પતિનો 
સદા મળે દુઆ સૌની 
વટ સાવિત્રિની હાર્દિક શુભકામનાઓ 
 
webdunia
vat savitri vrat messages
6  કર્યુ છે અમે વ્રત આ આશા સાથે 
લાંબી વય રહે તમારી, 
બન્યો રહે હંમેશા એકબીજાનો સાથ 
વટ સાવિત્રીની શુભેચ્છા 
webdunia
vat savitri vrat messages
7   તમારી લાંબા ઉંમરની મને  જરૂર છે 
વ્રત કરી રહી છુ મે મને દરેક જન્મમાં 
તમારી રાહ જોવી છે 
Happy Vat Savitri Vrat 2025 
webdunia
vat savitri vrat messages
8 . સાત જન્મનો સાથ મળે 
  આવુ જીવન મને ખાસ મળે 
  ન હોય કોઈ ઈચ્છા મારી 
  બસ જ્યારે તને યાદ કરૂ તો મારી પાસે મળે 
  Happy Vat Savitri Vrat 2025 
webdunia
vat savitri vrat messages
9. સુખ દુખમાં આપણે દરેક ક્ષણ સાથે નિભાવિશુ 
    એક જન્મ નહી સાત જન્મ પતિ-પત્ની બની આવશો 
    વટ સાવિત્રી વ્રતની ખૂબ-ખૂબ શુભેચ્છા 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Somvar Upay: સોમવારે જરૂર કરો આ ઉપાય, માં લક્ષ્મી ખુદ ચાલીને આવશે તમારે દ્વાર