Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

નિબંધ -મહામારી શું હોય છે

નિબંધ -મહામારી શું હોય છે
, બુધવાર, 2 જૂન 2021 (17:30 IST)
કોરોના વાયરસને શરૂઆતમાં એક રોગની રીતે જોવાઈ રહ્યુ હતું. આ રોગ ધીમે-ધીમે ફેલવા લાગી. ડ્બ્લ્યૂએચઓ  (World health organization) દ્વારા તેને મહામારી જાહેર કરાયુ. તે પછી આ મહામારીથી બચાવમાં લૉકડાઉનની જાહેર કરાયું. એક સમય આવુ પણ આવ્યો કે આખા વિશ્વમાં લૉકડાઉન લગાવાયો અને આ મહામારીથી બચાવ માટે ડબ્લ્યૂએચઓ દ્વારા કોવિડ નિયમ બનાવાયા. જેની સખ્તીથી પાલન કરવાની વાત કહી. પણ મહામારી શું હોય ? ડબ્લ્યૂએચઓ કોઈ પણ રોગને મહામારી ક્યારે જાહેર કરે છે. મહામારી જાહેર કર્યા પછી શું કરવુ હોય છે? સ્થાનીય મહામારી અને પેંડેમિક મહામારીમાં શું અંતર છે? આવો જાણીએ- 
1. મહામારી શું હોય છે 
જ્યારે કોઈ રોગ છૂઆછૂટથી ફેલવા લાગે છે તેને મહામારી કહેવાય છે. આ આખી દુનિયામાં ધીમે-ધીમે ફેલે છે. તેના પર નિયંત્રણ કરવો ખૂબ અઘરુ હોય છે. કોરોના વાયરસથી પહેલા ચેચક, હૈજા, પ્લેગ જેવા રોગો પણ મહામારીના રૂપમાં જાહેર થઈ હતી. વર્તમાનમાં કોરોના વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાઈ રહ્યુ છે. આ વાયરસ કેવી રીતે ફેલી રહ્યો છે વૈજ્ઞાનિકો દ્વારા અત્યાર સુધી સચોટ શોધ સામે નથી આવ્યો છે. પણ આ સતત આખી દુનિયામાં શોધ ચાલૂ છે. 
2. ડબ્લ્યૂએચઓ ક્યારે જાહેર કરે છે મહામારી
અત્યારે મહામારીને જાહેર કરવાનો કોઈ નક્કી પેમાનો નથી પણ જ્યારે રોગ એક સ્થાનથી બીજા સ્થાન પર ફેલવા લાગે. ધીમે-ધીમે તે રાજ્યથી દેશ અને વિદેશમાં ફેલવા લાગે તો ડબ્લ્યૂએચઓ મહામારી જાહેર કરે છે. કોઈ રોગને મહામારી જાહેર કરવુ છે કે નહી કે ક્યારે જાહેર કરવુ છે આ ડબ્લ્યૂએચઓ નક્કી કરે છે. 2009માં ડબ્લ્યૂએચઓ દ્વારા સ્વાઈન ફ્લૂને મહામારી જાહેર કર્યો હતો. 
3. મહામારી અને સ્થાનીય મહામારીમાં અંતર 
મહામારી બે પ્રકારની હોય છે. આ દિવસો આખી દુનિયામાં જે સંક્રમણ ફેલાઈ રહ્યુ છે તેને મહામારી કહે છે. વર્ષ 1918 થી 1920 સુધી સ્પેનિશ ફ્લૂ ફેલાયો હતો. તેને મહામારી જાહેર કર્યો હતો. તે સમય દરમિયાન કરોડોની સંખ્યામાં લોકોની મોત થઈ હતી. 
4. મહામારી જાહેર કર્યા પછી શું કરવુ હોય છે. 
જ્યારે કોઈ રોગને મહામારી જાહેર કરાય છે મતલબ સરકાર અને હેલ્થ સિસ્ટમને અલર્ટ થવાની જરૂર છે. રોગથી કેવી રીતે લડવું, શું તૈયારીઓ કરવી છે હેલ્થ સિસ્ટમ તેના પ્રત્યે જાગરૂક થવો પડે છે. 
5. ઉપસંહાર 
કોરોના વાયરસ મહામારી આ દિવસો આખા વિશ્વમાં એક છૂઆછૂત રોગના રૂપમાં ફેલાઈ રહી છે. માર્ચ 2020માં ડબ્લ્યૂએચઓ દ્વારા તેને મહામારી જાહેર કરાયુ હતું. સમયની સાથે આ વાયરસના લક્ષણ તીવ્રતાથી બદલતા રહ્યા છે. દુનિયામાં જુદા-જુદા સમય પર કોરોનાની લહેર આવી. 
 
ભારત દેશમાં અત્યાર સુધી કોરોનાની બે લહેર આવી ગઈ છે. સેપ્ટેમ્બર-ઓક્ટોબર મહીનામાં ત્રીજી લહેરની શકયતા જણાવી રહી છે. જ્યારે સુધી આ રોગ પૂર્ણ રૂપથી ખત્મ નથી થતુ ત્યારે સુધી બધાને માસ્ક લગાવવું છે. સોશિયલ ડિસ્ટેંસિંગનો પાલન કરવુ છે અને હાથ ધોતા રહેવું છે. આખી દુનિયામાં આ મહામારીથી બચાવ માટે રસીકરણ પણ શરૂ થઈ ગયો છે. જેના સારા પરિણામ મળી રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હેલ્દી અને ચટપટો ખાવાનો મન છે તો માત્ર 15 મિનિટમાં બનાવો Baked Egg