Webdunia - Bharat's app for daily news and videos

Install App

Children's Day Special- ગુજરાતી નિબંધ- પંડિત જવાહરલાલ નેહરૂ

મોનિકા સાહૂ
ગુરુવાર, 11 નવેમ્બર 2021 (15:38 IST)
જન્મ 14 નવેમ્બર 1889
મૃત્યુ- 27 મે 1964 
પરિચય- ભારતના પ્રથમ પ્રધાનમંત્રી રહેલા પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મ 14 નવેમ્બર 1889 ઈલાહબાદના એક ધનાઢય પરિવારમાં થયું હતું. તેમના પિતા નો નામ મોતીલાલ નેહરૂ અને માતાનુ નામ સ્વરૂપરાની હતું. પિતાનો વય્વસાય વકીલ હતા. તેમની 3 પુત્રીઓ હતી અને જવાહરલાલ નેહરૂ એક પુત્ર હતા. 
શિક્ષા- જવાહરલાલ નેહરૂને દુનિયાના સરસ શાળી અને વિશ્વવિદ્યાલયમાં શિક્ષા પ્રાપ્ત કરવાનો અવસર મળ્યું હતું. તેને તેમની સ્કૂલી શિક્ષા હેરો અને કોલેજની શિક્ષા ટ્રિનિટી કૉલેજ લંદનથી પૂરી કરી હતી. તેને તેમની લૉની ડિગ્રી કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયથી પૂરી કરી. 
 
હેરો અને કેમ્બ્રિજમાં અભ્યાસ કરી 1912 માં નેહરૂજીએ બાર એટ-લૉની ઉપાધિ ગ્રહન કરી અને તે બારમાં બોલાવ્યા. પંડિત નેહરૂ શરૂથી જ ગાંધીજીથી પ્રભાવિત રહ્યા અને 1912માં કાંગ્રેસમાં જોડાયા. 1920ના પ્રતાપગઢના પહેલા ખેડૂત મોર્ચાને સંગઠિત કરવાનો શ્રેય તેને જ જાય છે. 1928માં લખનૌમાં સાઈમન કમેશાનના વિરોધમાં નેહરૂ ઈજાગ્રસ્ત થયા અને 1930ના મીઠા આંદોલનમાં ગિરફતાર થયા. તેણે 6 મહીના જેલ કાપી. 1935માં અલમોડા જેલમાં આત્મકથા લખી. તેણે કુલ 9 બાર જેલ યાત્રાઓ કરી. તેણે વિશ્વભ્રમણ કર્યા અને અંતરરાષ્ટ્રીય નાયકના રૂપમાં ઓળખાયા. 
 
યોગદાન- તેણે 6 વાર કાંગ્રેસ અધ્યક્ષ પદ (લાહૌર 1929, લખનૌ 1936, ફૈજપુર 1937, દિલ્હી 1951, હેદરાબાદ 1953 અને કલ્યાણી 1954)ને શુશોભિત કર્યા. 1942ના ભારત છોડો આંદો લનમાં નેહરૂજી 9 ઓગસ્ટ 1942ને મુમ્બઈમાં ગિરફતાર થયા અને અહમદનગર જેલમાં રહ્યા. 
 
જ્યાંથી 15 જૂન 1945ને મુક્ત કરાયા. નેહરૂએ પંચશીલનો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યા અને 1954માં ભારતરત્નથી અલંકૃત થયા નેહરૂજીએ  તટસ્થ રાષ્ટ્રને સંગઠિત કર્યા અને તેનો નેતૃત્વ કર્યું. 
 
સન 1947માં ભારતને આઝાદી મળતા પર જ્યારે ભાવિ પ્રધાનમંત્રી માટે કાંગ્રેસમાં મતદાન થયું તો સરદાર વલ્લભભાઈ પટેલ અને આચાર્ય કૃપલાનીને સર્વાધિક મત મળ્યા. પણ મહાત્મા ગાંધીના કહેતા પર બન્નેએ તેમના નામ પરત લઈ લીધા અને જવાહરલાલ  નેહરૂને પ્રધાનમંત્રી બનાવ્યું. પંડિત જવાહરલાલ નેહરૂ 1947માં 
 
સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા. આઝાદીથી પહેલા ગઠિત અંતરિમ સરકારમાં અને આઝાદી પછી 1947માં ભારતના પ્રધાનમંત્રા બન્યા અને 27 મે 1964ને તેના નિધન સુધી તે પદ પર બન્યા રહ્યા. 
 
નેહરૂ પાકિસ્તાન અને ચીનની સાથે ભારતના સંબંધોમાં સુધાર નહી કરી શકયા. તેણે ચીનની તરફ મિત્રતાનો હાથ પણ વધાર્યો પણ 1962માં ચીનના દગાથી આક્રમણ કરી નાખ્યું. ચીનના આક્રમણ જવાહરલાલ નેહરૂ માટે એક મોટું ઝટકા હતું અને કદાચ આ કારણે તેની મૌત પણ થઈ. જવાહરલાલ નેહરૂને 27 મે 1964ને દિલનો દોરો પડ્યું જેમાં તેમની મૃત્યુ થઈ ગઈ. 
 
સ્વાધીનતા અને સ્વાધીનતાની લડતને ચલાવવા માટે કરતી કાર્યવાહીનો ખાસ પ્રસ્તાવને આશરે આશરે એમતથી પાસ થઈ ગયું. ખાસ પ્રસ્તાવ ઈત્તફાકથી 31 ડિસેમ્બરની અડધી રાત્રે ઘંટાની ચોટની સાથે જ્યારે પાછલા વર્ષ ગુજરી તેની જગ્યા નવુ વર્ષ આવી રહ્યું હતું, મંજૂર થયું. 
લાહોર અધિવેશનમાં સ્વતંત્રતા પ્રસ્તાવ પારિત થતા નેહરૂની મેરી કહાનીથી 
ઉપસંહાર- નેહરૂ કાર્યકાલમાં લોકતાંત્રિક પરંપરાઓને મજબૂત કરવું. રાષ્ટ્ર અને સંવિધાનના ધર્મનિરપેક્ષ ચરિત્રને સ્થાયી ભાવ પ્રદાન કરવું અને યોજનાઓના માધ્યમથી દેશની અર્થવ્યવસ્થાને સુચારું કરવું તેમના મુખ્ય ઉદ્દેશય રહ્યા. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

આગળનો લેખ
Show comments