Webdunia - Bharat's app for daily news and videos

Install App

Essay- બાળદિવસ પર નિબંધ

Webdunia
ગુરુવાર, 8 નવેમ્બર 2018 (00:37 IST)
પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મ 14 નવેમ્બર 1889ને ઈલાહબાદમાં થયું હતું. તેમના જનમદિવસને બાળ દિવસના રૂપમાં ઉજવાય છે. નેહરૂજીને બાળકોથી ખૂબ સ્નેહ હતું. અને તે બાળકોને દેશના ભાવી નિર્માતા માનતા હતા. બાળકોના પ્રત્યે તેમના આ સ્નેહ ભાવના કારણે બાળક પણ તેનાથી ખૂબ લાગણી અને પ્રેમ રાખતા હતા. તેને ચાચા નેહરૂ બોલીને પોકારતા હતા. આ જ કારણે નેહરૂજીના જનમદિવસને બાળદિવસના રૂપમાં ઉજવાય છે. 
 
તેને નેહરૂ જયંત્રી કહીએ કે પછી બાળદિવસ, આ દિવસ પૂરી રીતે બાળકો માટે સમર્પિત છે. આ દિવસે ખાસ રૂપથી બાળકો માટે કાર્યક્રમ અને રમતથી સંકળાયેલા આયોજન હોય છે. બાળક દેશનો ભવિષ્ય છે. તે બીજ સમાન છે જેને આપેલ પોષણ તેમના વિકાસ અને ગુણવત્તા નિર્ધારિત કરશે. આ જ કારણ છે કે આ દિવસે બાળકોથી સંકળાયેલા જુદા જુદા મુદ્ધા જેમકે શિક્ષા, સંસ્કાર, તેમના આરોગ્ય, માનસિક અને શારીરિક વિકાસ માટે જરૂરી વિષયો પર વિચાર વિમર્શ કરાય છે. 
 
ઘના શાળાઓ અને સંસ્થાનોમાં બાળ મેળા અને પ્રતિયોગિતા પણ આયોજિત કરાય છે. જેથી બાળકોની ક્ષમતા અને પ્રતિભાને પ્રોત્સાહન મળે. આ દિવસે ખાસ રૂપથી ગરીબ બાળકોને મૂળભૂત સુવિધાઓ આપવા અને બાળશ્રમ અને બાળશોષણ જેવા ગંભીર મુદ્દા પર પણ વિચાર કરાય છે. 
 
બાળક નરમ મનના હોય છે અને દરેક નાની વસ્તુ કે વાત તેમના મગજ પર અસર નાખે છે. તેમનો આજ , દેશના આવનાર કાલ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તેના માટે ક્રિયાકલાપ તેને આપતા જ્ઞાન અને સંસ્કારો પર ખાસ રૂપથી ધ્યાન આપવું જોઈએ. 
 
તેની સાથે જ બાળકોના માનસિક અને શારીરિક આરોગ્યની કાળજી રાખવી પણ ખૂબ જરૂરી છે. 
 
બાળકોને યોગ્ય શિક્ષા, પોષણ, સંસ્કાર મળે આ દેશહિત માટે ખૂબ મુખ્ય છે. કારણકે આજના બાળક કાલનો ભવિષ્ય છે. 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઉઝબેકિસ્તાન માટે રવાના થયા પીએમ મોદી, SCO શિખર સંમેલનમાં પણ ભાલ લેશે, બોલ્યા - આતંકવાદનો ખાત્મો કરીશું

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા

ગુજરાતમાં મેઘરાજાના વિરામ બાદ સપ્ટેમ્બરમાં વરસાદી વાપસીની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘટ પૂરવાની આશા

LIVE: નેપાળમાં પૂરથી મોતનો આંકડો 600 ની નજીક, 320 ભારતીયો ગુમ, કૃત્રિમ તળાવથી ઉભું થયું નવું સંકટ

નેપાળ માં આગામી ૩ દિવસોમાં ફરી આવી શકે છે તબાહી ? ચીને આપી ચેતાવણી, મૃતકોની સંખ્યા 469 પર પહોચી

વધુ જુઓ..

ધર્મ

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

આગળનો લેખ
Show comments