Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

વોટ્સએપ વાપરવા ચૂકવવા પડશે પૈસા!

વોટ્સએપ વાપરવા ચૂકવવા પડશે પૈસા!
, સોમવાર, 8 જાન્યુઆરી 2024 (13:37 IST)
WhatsApp New Update: તાજેતરમાં સમાચાર આવ્યા છે કે  WhatsApp તેનો ઉપયોગ કરવા માટે તમારે પૈસા ખર્ચવા પડશે. સત્ય જાણવા માટે તમારે પૈસા ખર્ચવા પડશે. સત્ય જાણવા માટે તમારે આ સમાચાર વાંચવા જોઈએ. 
 
એટલે કે તમને વ્ટાસએપ યૂઝ કરવા માટે પૈસા તમારે પૈસા ચૂકવવા પડશે નહીં પરંતુ તેના બેકઅપ માટે પૈસા ખર્ચવા પડશે. જો તમારી 15GB સ્પેસ ભરાઈ ગઈ હોય, તો તમારે વધારાની જગ્યા ખરીદવી પડશે, જે Google One પ્લાનના રૂપમાં આવશે. આ માટે તમારે માસિક ચુકવણી કરવી પડશે.
 
રિપોર્ટ મુજબ  કંપની હવે પોલીસીમાં ચેંજ કરી રહી છે. WhatsApp બેકઅપ હવે આ Google ડ્રાઇવની 15 GB ખાલી જગ્યાનો ભાગ હશે. તમને જણાવી દઈએ કે ગૂગલની 15 જીબીની કેપ પહેલાથી જ યુઝર્સ માટે ઓછી પડી રહી છે. આવી સ્થિતિમાં વોટ્સએપનું બેકઅપ તેના પર રાખવાથી જગ્યા વધુ ઝડપથી ભરાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગોધરા નો બદલો લેવા માટે ગુજરાતમા આતંકી હુમલાનુ ષડયંત્ર, ISIS આતંકી શાહનવાજનો મોટો ખુલાસો, નિશાના પર હતી મસ્જિદથી લઈને આશ્રમ