Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરોડપતિ બનવા માટે આ વર્ષે કરો આ કામ, 15 વર્ષમાં મળી જશે 1 કરોડ

Webdunia
બુધવાર, 11 જાન્યુઆરી 2017 (14:11 IST)
કરોડપતિ બનવાના સપનો દરેક કોઈ જુએ છે પણ તેના માટે પ્લાન બનાવીને તેના પર આગળ વધવાની શરૂઆત બહુ ઓછા લોકો કરે છે તમે નવા વર્ષમાં કરોડપતિ બનવાની દિશામાં ઠોસ શરૂઆત કરીને આવતા 15 વર્ષમાં કરોડપતિ બની શકો છો. આવું કરવું બહુ મુશકેલ નથી. આજે અમે તમને જણાવી રહ્યા છે તમને કરોડપતિ બનવા માટે દર મહિને કેટલી રકમ ક્યાં રોકાણ કરવી પડશે. 
 

બચાવો 21000 રૂપિયા મહીના 
તમને કરોડપતિ બનવાનું સપનું પૂરૂ  કરવા માટે દર મહિને 1000 રૂપિયાની બચત કરવી પડશે. જો તમે સતત 15 વર્ષ સુધી  21000 રૂપિયા બચાવી શકો છો તો તમને કરોડપતિ બનવાનું સપનું પૂરૂ  કરી શકો છો. 

સિસ્ટેમેટિક ઈંવેસ્ટમેંટ પ્લાનમાં રોકાણ 
કરોડપતિ બનવા માટે જરૂરી છે કે તમે દર મહિને  21 હજાર રૂપિયા સિસ્ટેમેટિક ઈંવેસ્ટમેંટ પ્લાન (એસઆઈપી)માં રોકાણ કરો. એસઆઈપીમાં દર મહિને રોકાણ કરીને તમે લાંબા સમયમાં સરેરાશ 13 ટકા સુધી રિટર્ન મેળવી શકો છો. જો તમે 21 હજાર રૂપિયા 15 વર્ષ સુધી એસઆઈપીમાં લગાવો છો અને તેના પર 12 ટકા અનુમાનિત રિટર્ન મળે છે તો તમે 15 વર્ષમાં કરોડપતિ બની જશો. 

કરોડપતિ બનાવાનો ફાર્મૂલા 
 
દર મહિને બચાવો      21000 રૂપિયા 
 
દર મહિને એસઆઈપીમાં કરો રોકાણ   21000 રૂપિયા 
 
રોકાણનો સમય   15 વર્ષ 
 
અનુમાનિત રિટર્ન  12 ટકા વર્ષ 
 

જલ્દી કરોડપતિ બનવા માટે ઉઠાવો આ પગલાં 
 
જો તમે 15 વર્ષથી ઓછા સમયમાં કરોડપતિ બનાવા ઈચ્છો છો તો તમે એસઆઈપીમાં રોકાણની  રકમમાં દર વર્ષે  10 ટકા વધારો કરો. જેમ કે તમે એસઆઈપીમાં દરેક મહિને 21000 જમા કરાવો છો તો તમે 10 ટકાનો વધારો કરો. તેનાથી તમે 15 વર્ષથી પહેલા જ કરોડપતિ બની જશો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતના 51ના ચીફ જસ્ટિસ ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, જાણો તેમનુ કરિયર અને તેમના વિશે ખાસ વાતો

JE એ બસ્તીમાં એક મહિલા પર બળાત્કાર કર્યો... કહ્યું, મને ખુશ કરો... હું વીજળીનું બિલ માફ કરીશ.

ઝેરીલા સાંપ સાથે ડાંસ કરવુ મોંઘુ પડ્યુ લાઈવ સ્ટેજ શોમા કોબરાએ કલાકારને ડંખ માર્યો

વાવ પેટાચૂંટણી પૂર્વે ભાજપે બળવાખોર ઉમેદવાર સહિત પાંચ નેતાને સસ્પેન્ડ કર્યા

સિંગલ છોકરાઓ સાવધાન! મહિલાઓ મળવા બોલાવે છે, પછી કૌભાંડ સર્જે છે

આગળનો લેખ
Show comments