Webdunia - Bharat's app for daily news and videos

Install App

વંદે ભારતની અસર, એર ટિકિટ 20-30% સસ્તી થઈ

Webdunia
સોમવાર, 23 ઑક્ટોબર 2023 (09:07 IST)
વંદે ભારત એક્સપ્રેસ શરૂ થવાથી હવાઈ મુસાફરી પર સીધી અસર જોવા મળી રહી છે. અહેવાલ છે કે આ ટ્રેનોના આગમન પછી, એર ટ્રાફિક અને ટિકિટના દરમાં પણ ઘટાડો થયો છે. મધ્ય રેલવે દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા આવા સંકેતો આપે છે. તાજેતરમાં, મધ્ય રેલવેએ લિંગ અને વયના આધારે મુસાફરોનો ડેટા એકત્રિત કર્યો હતો.
 
સીઆર ડેટા દર્શાવે છે કે મુંબઈથી ઉપડતી વંદે ભારત એક્સપ્રેસના મોટાભાગના મુસાફરો 31 થી 45 વર્ષની વય જૂથના છે. આ પછી, 15 થી 30 વર્ષની વય જૂથના મુસાફરો છે. રેલ્વે ડેટામાં સીઆરના ચાર રૂટ પર ચાલતી વંદે ભારતનો પણ સમાવેશ થાય છે. જેમાં 15 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર સુધી મુંબઈથી શિરડી, ગોવા અને સોલાપુર જતા મુસાફરોનો ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન કુલ 85 હજાર 600 પુરુષ, 26 ટ્રાન્સજેન્ડર અને 57 હજાર 838 મહિલા મુસાફરોએ મુસાફરી કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ