શુક્રવારે બજેટ પહેલા શરૂઆતી વેપારમાં શેયર બજારમાં મજબૂતી સાથે વેપાર નોંધાયો. BSE naa 30 શેરવાળા મુખ્ય ઈંડેક્સ સેંસેક્સ (Sensex) 82.34 પોઈંટની મજબૂતી સાથે 39,990.40
ના સતર પર ખુલ્યો તો બીજી બાજુ NSEનો 50 શેયરવાળો મુખ્ય ઈંડેક્સ નિફ્ટી (Nifty) 18 પોઈંટના વધારા સાથે 11,964.75ના સ્તર પર ખુલ્યો
શરૂઆતી વેપારમાં સેસેક્સને મજબૂતી
શરૂઆતી વેપારમાં સેંસેક્સ નિફ્ટીમાં દરેક નિશાન પરથી રિકવરી નોંધવામાં આવી. હાલ સેંસેક્સમાં લગભગ 100 પોઈંટથી વધુ મજબૂતી સાથે 40,000 ની ઉપર વેપાર થઈ રહ્યો છે. બીજી બાજુ નિફ્ટીમાં 11,950 ની ઉપર વેપર ચાલી રહ્યો છે. નિફ્ટી 4 અઠવાડિયાની ઊંચાઈ પર વેપાર કરી રહ્યુ છે.